ગમાંડવા માંડ્યો છું તમને,એવું ખુદને જણાવવા માંડ્યો છું….
ગમાંડવા માંડ્યો છું…ગમાંડવા માંડ્યો છું તમને,એવું ખુદને જણાવવા માંડ્યો છું,ઉપરથી લઈ નીચે સુધી,ખુદને સજાવવા માંડ્યો છું,પેલા નહોતી પડી માથું ઓળવા કે કપડાં કશાની,કોણ જાણે શી ખબર,બધી ખબર રાખવા માંડ્યો છું, … Read More
