શ્રીમતી તનુજા કંસલ દ્વારા પશ્ચિમ રેલવેનાં મેડીકલ કર્મવીરો માટે નોંધપાત્ર ડોનેશન અને સહયોગ
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતી તનુજા કંસલ, જેમણે 74માં સ્વાતંત્ર્ય દિવસના અવસરઉપર વીડીયો લીંકનાં માધ્યમથી જગજીવન રામ દવાખાનાના ડોકટર તેમજ પેરામેડીકલ સ્ટાફનાં પરિશ્રમ અને સમર્પણની ખૂબજ પ્રસંશા કરી. … Read More
