Petlad award

આણંદ જિલ્લા નું ગોરવ..સ્વાચ્છતા સર્વેક્ષણ માં રાજ્ય માં પેટલાદનગરપાલિકા પ્રથમ સ્થાને…

Petlad award

સ્વાચ્છતા સર્વેક્ષણ માં રાજ્ય માં પેટલાદનગરપાલિકા પ્રથમ સ્થાને…
રાષ્ટ્રીય ઝોન માં ૧૯ માં ક્રમે
પેટલાદ નગર જનો માં આનંદ

રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં પેટલાદ નગરપાલિકા એ સમગ્ર ગુજરાત રાજ્યની કુલ ૧૬૨ નગરપાલિકાઓમાં પ્રથમ નંબર જાળવી રાખવા સાથે બેસ્ટ પ્રેક્ટિસ ઇનોવેશન્સનો એવોર્ડ પણ મેળવ્યો હતો,


જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ માં પેટલાદ નગરપાલિકા એ ગુજરાત ની નગરપાલિકા ઓ માં પ્રથમ સ્થાન મેળવી આણંદ જિલ્લા નું ગોરવ વધાર્યું છે, જ્યારે પાંચ રાજયો ના વેસ્ટ ઝોન માં ૧૯ માં ક્રમે પણ ગુજરાત નું ગોરવ વધાર્યું છે

Petlad award 2

પેટલાદ નગરપાલિકા દ્વારા કચરા નો આધુનિક પદ્ધતિ થી નિકાલ , વેસ્ટ માંથી બેસ્ટ , કચરા માંથી પ્લાસ્ટિક કચરા માંથી ડીઝલ બનનાવવું , કચેરી ના વાહન ખર્ચ ને બચાવવું, ઘર ઘર થી કચરો ઉઘરાવવો, વૃક્ષા રોપણ રસ્તા ની સફાઈ તેમજ સોંથી અગત્ય નું તેનું સુચારુ વયસ્થાપન કરવું વગરે અનેક બાબતો માં પેટલાદ નગરપાલિકા નું વ્યવસ્થાપન અન્યો કરતા વધુ શ્રેષ્ઠ પુરવાર થયું હતું


સહકાર નાગરિકો તરફ થી નગર ને સ્વચ્છ રાખવા માં મળ્યો અને પેટલાદ નગર નું ગોરવ વધાર્યું પેટલાદ નગર ના નગર સેવકો , નગર પ્રમુખ શ્રી , ચીફ ઓફિસર , કર્મચારી ઓ અને સોંથી મહત્વ ની ભૂમિકા અદા કરનારા સફાઈ કર્મચારી ઓ ને ફાળે યશ જાયછે, તેનું સુચારુ વયસ્થાપન કરવું વગરે અનેક બાબતો માં પેટલાદ નગરપાલિકા નું વ્યવસ્થાપન અન્યો કરતા વધુ શ્રેષ્ઠ પુરવાર થયું હતુંરાજ્યમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનને પણ સ્વચ્છ સિટીના એવોર્ડ મળ્યા છે

જ્યારે પેટલાદ 2017થી 1008 માંથી 2018માં 303 માંથી 2019માં59 અને 2020માં 19માં ક્રમાંક સુધી પહોંચી લોકોની આદત બદલવામાં સફળ રહી છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020 ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણ માં મળેલું સ્થાન સૌનો ઉત્સાહ વધારનારા બની રહશે .


ગુજરાતના બે સપૂતો પૂજ્ય મહાત્મા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ની સ્વચ્છતા ના આગ્રહ અને અપીલ જનતાએ સ્વીકારી ગુજરાત ના મહાનગરો ને સ્વચ્છ સર્વેક્ષણ માં ટોપ માં સ્થાન અપાવ્યુ , ગુજરાતના નગરો ક્લીન અને ગ્રીન બને તે આવશ્યક છે

ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે. ગુજરાતના બંને સપૂતોની અપીલને ગુજરાતની જનતાએ સ્વીકારી છે અને ગુજરાત રાજ્યના નગરો ક્લીન અને ગ્રીન સીટી બને તે આવશ્યક છે. ગુજરાતના શહેરો વૈશ્વિક કક્ષાના બને તે દીશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે ત્યારે આ સર્વેક્ષણ સૌનો ઉત્સાહ પ્રેરક છે