જામનગરના જોડિયાગામનો જર્જરીત કોઝ વે રાહદારીઓ માટે જોખમરૂપ..

સાગરખેડુ અને મંદિર ના દર્શનાર્થીઓ માટે એકમાત્ર માર્ગ બિસમાર બન્યો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયાગામ ના છેવાડે. અને ઉંડ નદી ના કાંઠે આવેલ અતિ પ્રાચીન … Read More

જામનગર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું ઉત્તરપ્રદેશમાં થયેલ અપમાન મુદ્દે દેખાવો યોજાયા

મહાત્મા ગાંધીની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી, કિસાન મજૂર દિવસની ઉજવણી કરાઈ હેલ્મેટ અને માસ્ક ના કમ્મર તોડ દંડ માંથી પ્રજા ને મુક્તિ માટે માંગ કરવામાં આવી અહેવાલ: જગત રાવલ, … Read More

પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રીશ્રી ગુજરાતે સદા-સર્વદા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને દેશ-દુનિયાનું માર્ગદર્શન … Read More

મુખ્યમંત્રીશ્રી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, ૦૨ ઓક્ટોબર: મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 … Read More

“ભણતર નહી, તો વળતર નહી” પ્રતિક ઉપવાસ ચાલુ કરતા પરેશભાઈ ધાનાણીની અમરેલી પોલીસ દ્વારા અટક કરાઈ.

અમરેલી,૦૨ ઓક્ટોબર: “ભણતર નહી, તો વળતર નહી”રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાના મુદ્દે અમરેલી ખાતે પ્રતિક ઉપવાસ ચાલુ કરતા વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી પોલીસ … Read More

કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા આયોજિત કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગરમાં કોવિડ વિજય રથ નું પ્રસ્થાન કરાવતા કૃષિ કેબિનેટમંત્રી … Read More

રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં મુબાદલા રૂ.6247.5 કરોડ (AED 3.1 બિલિયન)નું રોકાણ કરશે

 ભારતના ઝડપથી વિકસતા રિટેલ ક્ષેત્રના વિકાસને આ રોકાણ વધુ ઇંજન આપશે મુંબઈ, 1 ઓક્ટોબર, 2020: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”) દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે કે, અબુધાબી સ્થિત ટોચના મૂડીરોકાણકાર મુબાદલા ઇન્વેસ્ટમેન્ટ કંપની … Read More

વયોવૃધ્ધ વ્યક્તિઓની ઝિંદાદીલી પાસે નબળો પડતો કોરોના

એક જ દિવસમાં ૬૦ વર્ષના ૧૨ વૃધ્ધજનોએ કોરોનાનો કર્યો સફાયો ક્રિટિકલ પરિસ્થિતિમાં ૨૪x૭ કલાક દર્દીઓની સેવામાં કાર્યરત આરોગ્ય કર્મીઓ જો “મોટી ઉંમર છે” ના ભયથી મુક્ત બની ગયા, તો આપમેળે કોરોનાથી મુક્ત બની … Read More

કોરોનાની સારવાર પોલિસની ફરજો કરતાં કયાંય વધુ અઘરી છે:પોલિસકર્મી

કોરોનાની હાથકડીમાંથી માત્ર પાંચ જ દિવસમાં મુકત થયેલા પોલિસકર્મી ધર્મેશભાઇ રંગાણી રાજકોટ તા. ૧ ઓકટોબર – ગુનેગારોને રંગે હાથ પકડવાવાળા ખુદ જ જયારે કોરોનાના હાથે ઝડપાઇ જાય ત્યારે કેવો અનુભવ થાય એ તો રાજકોટ … Read More

રાજકોટના વિવિધ વેપારી એસોસીએશનને કોરોનાથી બચાવ અને તકેદારીના પગલા અંગે માર્ગદર્શન અપાયું

 અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: નોવેલ કોરોના વાયરસના સંક્રમણને ખાળવા રાજકોટ જિલ્લાના અધિક કલેકટરશ્રી પી.બી.પંડ્યાના અધ્યક્ષસ્થાને વિવિધ વેપારી એસોસીએશનના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના સ્કુટર પાર્ટ … Read More