મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી ની માફી થવી જ જોઈએ:પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર … Read More

“ભણતર નહી, તો વળતર નહી” પ્રતિક ઉપવાસ ચાલુ કરતા પરેશભાઈ ધાનાણીની અમરેલી પોલીસ દ્વારા અટક કરાઈ.

અમરેલી,૦૨ ઓક્ટોબર: “ભણતર નહી, તો વળતર નહી”રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાના મુદ્દે અમરેલી ખાતે પ્રતિક ઉપવાસ ચાલુ કરતા વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી પોલીસ … Read More

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે: શિક્ષણમંત્રીશ્રી

ગાંધીનગર,૩૦ સપ્ટેમ્બર: ગુજરાતમાં ખાનગી શાળાઓમાં ૧૦૦ ટકા ફી રાહતની માંગણી કરતા પહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તેમના પક્ષની સરકારોવાળા રાજયોમાં ૨૫ ટકા રાહત તો કરાવે પછી અમને શિખામણ આપે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ … Read More

ભાજપ સરકાર ફી અંગે ખાનગી સંચાલકોની વકિલાત કરી રહી છે : ડૉ. મનિષ દોશી

20 વર્ષ પહેલા શિક્ષણમાં ઉદ્યોગ વિષય ભણાવાતો હતો, ભાજપ સરકારે શિક્ષણને જ ઉદ્યોગ – વેપાર બનાવી દીધો છે : ડૉ. મનિષ દોશી 25 ટકા ફી માફી લોલીપોપ સમાન છે : … Read More

રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ફી મા રાહત

મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી-નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલની આગેવાનીમાં મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકનો મહત્વનો નિર્ણય: શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જાહેરાત ૨૫ ટકા ફી રાહતનો અમલ CBSE-ICSE, IB સહિતની … Read More

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા

રાજ્યમાં શાળાઓની ફી અંગેના ગુજરાત હાઇકોર્ટના ચુકાદાનો અભ્યાસ કરી-મુખ્યમંત્રીશ્રી-નાયબ મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજીને યોગ્ય નિર્ણય કરાશે-શિક્ષણમંત્રીશ્રી ગાંધીનગર,૧૮ સપ્ટેમ્બર:શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં શાળાઓની ફી … Read More