राज्य की ख़बर “ભણતર નહી, તો વળતર નહી” પ્રતિક ઉપવાસ ચાલુ કરતા પરેશભાઈ ધાનાણીની અમરેલી પોલીસ દ્વારા અટક કરાઈ. By Admin October 2, 2020અમરેલી,૦૨ ઓક્ટોબર: “ભણતર નહી, તો વળતર નહી”રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાના મુદ્દે અમરેલી ખાતે પ્રતિક ઉપવાસ ચાલુ કરતા વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી પોલીસ દ્વારા અટક કરાઈ.loading…