અનલોક -૪ અન્વયે પોલિસ કમિશ્નરશ્રીએ જારી કરેલા પ્રતિબંધક હુકમોની મુદત તા.૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઇ

રાજકોટ, ૦૩ સપ્ટેમ્બર: કોરોના મહામારીને અટકાવવા માટે અનલોક-૪ અન્વયે રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના વિસ્તારમાં નીચે મુજબના કરેલા હુકમોની મુદત તા. ૩૦ સપ્ટેમ્બર સુધી … Read More

જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક

જસદણ તેમજ વિછીયા તાલુકાના અધિકારીઓ સાથે સંકલન બેઠક યોજતા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા જમીન, આવાસ, રસ્તા, બસ સ્ટેન્ડ, આરોગ્ય સંલગ્ન વિકાસ કામોની સમીક્ષાર્થે કોરોના વચ્ચે વિકાસકામો પૂર્ણરૂપે આગળ વધે તે માટે અધિકારીઓને સૂચના આપતા મંત્રીશ્રી … Read More

રાજકોટની સિવિલ હોસ્પિટલના સારવાર અને વ્યવસ્થા માટે સું કહે છે દર્દીઓ?

હોસ્પિટલમાં ક્યાંય પણ કચરો નહીં, પરિવારના સભ્યની જેમ દર્દીઓ સાથે વર્તાવ રાજકોટ,તા.૩ સપ્ટેમ્બર:રાજકોટની ડીસ્ટ્રીકટ ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવાર અને ચા-પાણીથી માંડીને જમવાની સારામાં સારી વ્યવસ્થા હોવાથી સારવાર … Read More

રાજકોટ સીવીલ હોસ્પિટલના ફરજનિષ્ઠ આરોગ્યકર્મી : મુકેશભાઈ કોડાણી

રાજકોટ તા. ૩સપ્ટેમ્બર : કોરોનાની સાંકળને લગામમાં લેવા માટે રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સંપૂર્ણ તબીબ જગત જનહિતની આરોગ્ય સુખાકારી માટે સતત કાર્યરત છે. કોવીડ-૧૯ વોર્ડમાં જાનના જોખમે દર્દીઓની શારીરિકમાનસિક મનોસ્થિતીનું ધ્યાન રાખીને સારવાર આપતા આરોગ્ય કર્મીઓ તેમનીફરજ દરમિયાન કોરોનાથી સંક્રમિત થઈ ગયા હોવા છતાં, સંપૂર્ણ સ્વસ્થ થઈને કોવીડ-૧૯ હોસ્પિટલમાં ફરીથી ફરજ નિભાવવા પાછીપાની નથી કરતાં. આવા આરોગ્ય કર્મીઓ કોઈ ફરિશ્તાથી કમ નથી. આવા આરોગ્ય કર્મીઓ પૈકીના એક એવાઆરોગ્ય કર્મી એટલે રાજકોટ કોવીડ-૧૯ વોર્ડમાં ફરજ બજાવતા સ્ટાફ બ્રધર્સ (નર્સ) મુકેશભાઈ કોડાણી.  કોરોનાથી સંક્રમિત થયેલા અને હાલ સંપૂર્ણ સ્વસ્થ થઈને ફરજ પર પરત ફરેલા સ્ટાફ બ્રધર્સ મુકેશભાઈએ જણાવ્યું હતું કે,” કોવીડ વોર્ડમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરતી વેળાએ ૫ મી ઓગસ્ટના રોજ કોરોનાથી સંક્રમિત થયો હતો. કોઈપણ પ્રકારની મુંઝવણ અને ભય અનુભવ્યા વગર રાજકોટ સિવિલમાં દાખલ થઈને ડોકટર્સ અને મેડીકલપેરા મેડીકલ સ્ટાફ દ્વારા મળેલી સારવારને કારણે માત્ર ત્રણ દિવસમાં જ હું સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો હતો. ત્યારબાદ તબીબોની સલાહને અનુસરીને ૧૫ દિવસ સુધી વધુ સારા સ્વાસ્થ્ય માટે ૩૧ ઓગસ્ટ સુધી હું હોમ આઈસોલેશનમાં રહ્યો હતો.” કોરોનાની પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં મુકેશભાઈની જેમ અનેક આરોગ્ય કર્મીઓ પોતાની ફરજનિષ્ઠાને પ્રાધાન્ય આપીને અનેક કોરોના … Read More

ઔદ્યોગિક એકમોમાં ધન્વંતરી રથની સરાહનીય કામગીરી

રાજકોટ જિલ્લાના ૪ તાલુકાના ૩ હજારથી વધુ કારખાનાના ૪૭ હજારથી વધુ શ્રમિકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરાયું રાજકોટ, તા. ૩ સપ્ટેમ્બર:કોરોના વાયરસના ચેપથી બચવા સતર્કતા એ જ સમજદારી છે. કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો … Read More

લોકોને વધુ સારી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ બનાવી તેમને કોરોના મૂક્ત બનાવવાની સરકારની નેમ

મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ સીવીલ હોસ્પિટલની લીધી વર્ચ્યુઅલ મુલાકાત કોવીડ – ૧૯ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવીડ હોસ્પિટલમાં અપાતી સારવારથી સંતોષ વ્યક્ત કરતાં દર્દીઓ રાજકોટ, … Read More

ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ … Read More

પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે

વિરોધ પક્ષ નેતા શ્રી પરેશભાઇ ધાનાણી આવતીકાલે જૂનાગઢ જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચશે તારીખ : 04/09/2020, શુક્રવારના કાર્યક્રમ સવારે 9:00 કલાકે વંથલી ટોલનાકે9:30 ટીનમસ (વંથલી તાલુકો)10:15 બામણશા (કેશોદ તાલુકો)10:45 … Read More

પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન સુરત જિલ્લાનું ગૌરવ

શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલનેરાજય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવશે સુરત:ગુરૂવારઃ૫મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ … Read More

પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા છત ટોપ સોલર પ્લાન્ટ

પશ્ચિમ રેલ્વેના 75 સ્ટેશનો પર લગાવવામાં આવ્યા 5601.69 કે.ડબ્લ્યુ.પી ક્ષમતાના છત ટોપ સોલર પ્લાન્ટ ભારતીય રેલ્વે તેમની તમામ ઉર્જા જરૂરિયાતો માટે 100% આત્મનિર્ભર બનવાના  ઉદ્દેશ્યને  પૂર્ણ કરવા અને રાષ્ટ્રીય સૌર ઉર્જા લક્ષ્યોમાં ફાળો આપવાના દૃષ્ટિકોણ થી પશ્ચિમ રેલ્વે  દ્વારા  અત્યાર  સુધી 75 સ્ટેશનોને સોલારાઇઝ કરવામાં  આવ્યા છે.સૌર ઉર્જા નો ઉપયોગ  રેલ્વેનું  2030 … Read More