Sandip Singh MOU

સંદીપસિંહને વિશેષ મદદ અને ભાજપ સાથે સબંધ અંગે ભાજપ મોન કેમ ? : ડૉ.મનીષ દોશી

Sandip Singh MOU

ગુજરાત કોંગ્રેસની પત્રકાર પરિષદ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની કંપનીને લઇ કર્યો મોટો ખુલાસો,

  • સંદિપસિંહની કંપનનીએ ગુજરાત સરકાર સાથે 177 કરોડનું કર્યું હતું MOU,
  • લીજેન્ડ ગ્લોબલ નામની કંપનો સાથે થયું હતું MOU,
  • લીજેન્ડ ગ્લોબલ કંપની માટે ભાજપના કયા નેતાઓનાં વિશેષ આશીર્વાદ.
  • સંદિપસિંહની આ કંપનીમાં વિવેક ઓબોરોય માત્ર 3 દિવસ માટે બન્યા હતા ડીરેક્ટર,
Sandip Singh MOU 3
  • સંદિપસિંહની કંપની 6 લાખની ખોટ હતી તો 177 કરોડનું MOU કેમ ?
  • રાજ્યના પ્રવાસન અને ફિલ્મના બ્રાન્ડિંગ માટે થયું હતું MOU, ગુજરાતી ફિલ્મ, ગુજરાતી કલાકાર, કસબીને,આર્થિક મદદ ન કરવાની ભાજપ સરકાર અન્ય રાજ્યની કંપનીઓ પર કેમ પ્રેમ વરસાવી રહી છે?
  • કરોડો રૂપિયાના ખર્ચે ઉજવાતા ઉત્સવો-ઇવેન્ટ ભાજપા સાથે ખાસ મળતીયા કંપનીઓને કરોડોના ફાયદા પોહચાડવા યોજાતી હોય તેમ એક પછી એક એમઓયુની સાચી હકીકત ખુલ્લી પડી રહી છે.
Sandip Singh MOU 2