દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ
રાજકોટના કોવીડ કેર સેન્ટરોમાં દર્દીઓના ફેફસાને મજબુત કરવા હાથ ધરાયો “સ્પાઈરોમેટ્રી કસરત” નો નવતર પ્રયાસ કોરોનાના દર્દીઓની શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને લયબધ્ધ કરવા ફિઝિયોથેરાપીસ્ટોના માર્ગદર્શનમાં કરાવવામાં આવી રહી છે બ્રિધીંગ એકસરસાઈઝ ૫૦ વર્ષથી વધુ … Read More
