જેમ માં પોતાના દીકરા માટે ડૉક્ટરને બોલાવતી હોય એમ ગાય તેની વાછરડીની સારવાર માટે…..

માં તે માં- પોતાની વાછરડીની સારવાર કરાવવા ગાય ‘૧૯૬૨-વાન’નો રસ્તો રોકી બેસી રહે છે ૧૯૬૨-એનીમલ ઇમર્જન્સી સેવાનું સુખદ પરીણામ અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, ૧૨ ઓક્ટોબર: ધોળકા તાલુકાના વટામણ ગામે છેલ્લા … Read More

રાજકોટ જિલ્લામાં “ઈન્ટરનેશનલ ડે ઓફ ધી ગર્લ ચાઈલ્ડ” દિવસની અનોખી ઉજવણી

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દિકરી વધામણા કીટનું વિતરણ કરાયું બાળકોના સ્વાસ્થ્ય માટે પાયાની કામગીરી કરતાં આશા વર્કર અને આંગણવાડી બહેનોનું કરાયું સન્માન   અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૨ … Read More

જસદણ માર્કેટીંગ યાર્ડ ખાતે કતારબંધ વાહનોમાં થઇ રહેલી જણસોની મબલખ આવક

૫૦૦ કવીન્ટલ ઘઉં, ૩૦૦ કવીન્ટલ મગફળી અને ૨૦૦૦ કવીન્ટલ બી.ટી. કપાસ સહિત કુલ ૫૬૬૮ કવીન્ટલ જણસોનો જથ્થાની આવક  અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટ જિલ્લાના વિવિધ માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી … Read More

૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ

૮૫ વર્ષીય વૃદ્ધાને મધરાતે તેમનાં પરિવાર પાસે પહોંચાડતી ૧૮૧ અભયમ ટીમ ભૂલી જવાની બીમારી(વિસ્મરણ)થી પીડાતા વૃદ્ધાનું કુટુંબ સાથે કરાવ્યું પુર્નમિલન અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: મધરાતે ૧૮૧ મહિલા … Read More

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી: આરોગ્ય કર્મી

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી કોરોનાના દર્દીઓની સારવાર કરવી એ મારા માટે ગર્વની વાત છે આરોગ્ય કર્મી દયાબેન ચોથાણી અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને રાતના ૧૨ના ટકોરે પણ સારવાર આપતા આરોગ્ય કર્મીઓ

૨૬ વર્ષીય હાર્દિકભાઈ રાજય સરકાર અને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થવા પ્રેરક વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર:  “પરિવારમાં એક પછી … Read More

કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું

આપણે S – સોશીયલ ડીસ્ટન્સ, M – માસ્ક અને S – સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો કોરોનાને ઝડપથી હરાવી શકીશું લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના … Read More

‘શ્રી કમલમ’, ખાતે રાજમાતા વિજયારાજે સિંધિયાજીની જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: આજરોજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ભારતીય જનસંઘના સંસ્થાપક શ્રદ્ધૈય રાજમાતા વિજયારાજે સિંધિયાજીના જન્મ શતાબ્દી વર્ષના સમાપન દિવસના અવસરે તેમની વિશેષ સ્મૃતિમાં ૧૦૦ રૂપિયાના વિશેષ સ્મારક સિક્કાના વિમોચનના કાર્યક્રમના … Read More

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: ગુજરાત વિધાનસભા/ લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ-ફાઈલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે … Read More

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાને મંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલ અશાંતધારાના કાયદાનેમંજૂરીની મહોર મારતા રાષ્ટ્રપતિશ્રી ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગ્યામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ મળશે ગૃહ રાજ્ય મંત્રી … Read More