આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૧૯ નવા દર્દીઓ નોંધાયા ૮૨૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૧૬ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૧૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૯,૧૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છેરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૬,૧૪૨ … Read More
