અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

૧૦૦ થી વધુ તબીબી, મેડીકલ સ્ટાફગણને શાલ, માસ્ક અને સેનેટાઈઝર આપી સન્માનિત કરાયા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ સ્વસ્થ થયા છે અહેવાલ: … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૮ : ખાદીનો જન્મ

“ખાદી માત્ર વસ્ત્ર નહી વિચાર છે” “ખાદીશક્તિ અને રેંટિયા”ની તાકાતથી હિન્દુસ્તાનનાં લાખો ગરીબોની ગરીબીને નાથીને આઝાદી મેળવવાનું માધ્યમ બની શકે તેવું ગાંધીજીનું માનવું હતું. હિન્દુસ્તાનમાં ચાર મહિના તો કોઈ કામ … Read More

वर्त्तमान परिदृश्य और गांधी जी की आर्थिक दृष्टि

आज पूरे संसार में एक विकट वैश्विक आपदा के चलते उदयोग और व्यवसाय की दुनिया के सारे कारोबार और समीकरण अस्त-व्यस्त होते जा रहे हैं . विकसित हों या अविकसित … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૭ : સાર્જન્ટ મેજર ગાંધી

આફ્રિકાનાં જોહાનીસ્બર્ગમાં હજુ મહાત્મા ગાંધી માંડ થાળે પડ્યા હતા ત્યાં તેમને નાતાલમાં શરુ થયેલા ઝૂલું બળવાનાં સમાચાર મળ્યા. વર્ષ ૧૯૦૬માં બ્રિટીશ સરકાર દ્વારા નાખવામાં આવેલ ટેક્સના વિરોધમાં ઝુલુ લોકોએ કર … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૬ : ગાંધીજીનાં રચનાત્મક કાર્યો

હિન્દુસ્તાનની આઝાદી ઝંખી રહેલા તમામ ભારતવાસીઓની આંખોમાં ઉત્કૃષ્ઠ ભારતનું સ્વપ્ન તરી રહ્યું હતું. પરંતુ આ દેશને કઈરીતે ઉત્કુષ્ઠ અને શ્રેષ્ઠ બનાવી શકાય તે અંગેનો માર્ગ અને વિચાર, ખ્યાલ મહાત્મા ગાંધીજીએ … Read More

“એક વાત મહાત્માની” અંક: ૧૫ ગાંધીજીનો ધર્મ.

મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં વિદેશ તેમજ દેશમાં કરેલ ભ્રમણ દરમિયાન ઘણા ધર્મથી પરિચિત થયા તે દિવસોમાં લોકો ધર્મ પ્રત્યે એક રૂઢીચુસ્ત દ્રષ્ટિકોણ ધરાવતા હતા. મહાત્મા ગાંધીજીએ પોતાના ગતિશીલ વિચારોથી પ્રવર્તમાન … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૪: હિન્દ છોડો

હિન્દુસ્તાનને “આઝાદ ભારત” તરીકે જોવા દેશના દરેક સ્વાતંત્ર સેનાનીઓ, આગેવાનો અને નાગરીકો ઝંખી રાખ્યા હતા. વર્ષ ૧૯૩૯માં થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ગાંધીજીએ અંગ્રેજો સરકારને ટેકો બોઅરની લડાઈમાં ઘાયલ સૈનિકોને મદદની … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૩: ત્રિપુટી

આઝાદી માટેની ચળવળમાં દિગ્ગજ મહાનુભાવોએ પોતાનો જીવ રેડયો છે.  દરેક સ્વાતંત્ર સંગ્રામનાં સેનાનીઓ ભારત ઘડતરમાં પોત પોતાના શ્રેત્રમાં ઉમદા યોગદાન આપ્યું જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે. તેમ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૨ : ગાંધીજીનાં બે ગુરુ

“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”- કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. મહાત્મા ગાંધીને અસંખ્ય લોકોએ પોતાના ગુરુ માન્યા છે. તેમને આપેલા … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૧ : ચંપારણનો સત્યાગ્રહ

હિદુસ્તાનમાં ગાંધીજીએ કરેલા તમામ સત્યાગ્રહોમાં એપ્રિલ ૧૯૧૭માં કરેલો “ચંપારણનો સત્યાગ્રહ”નું વિશેષ મહત્વ છે. ચંપારણ એ બિહારનો એક જીલ્લો છે જે હાલમાં પૂર્વ અને પશ્ચિમ ચંપારણ એમ બે ભાગમાં વહેચવામાં આવ્યું … Read More