કોવીડના તમામ સ્ટાફને આગજની રોકવા અગ્નિશામક સાધનોની આપવામાં આવેલ તાલીમ કામ લાગી

સિવિલ કોવીડ -૧૯ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં રૂટિન ઇન્સ્ટ્રુમેન્ટ ટેસ્ટિંગ દરમ્યાન શોર્ટ સર્કિટ મેડિકલ ટીમની સમય સુચકતાથી આગજનીની ઘટના ટળી કોવીડના તમામ સ્ટાફને આગજની રોકવા અગ્નિશામક સાધનોની આપવામાં આવેલ તાલીમ કામ … Read More

કોરોના પોઝિટિવ દર્દી માનસિક મનોબળથી ઝડપથી સાજા થાય છે

 રાજકોટ પીડીયુ હોસ્પિટલના એચ.આર મેનેજર અને તેના પતિએ કોરોનાને આપી મહાત અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: જ્યારે વ્યક્તિને કોરોના  રિપોર્ટ    પોઝિટિવ આવે છે ત્યારે દર્દીએ માનસિક હિમ્મત રાખવાની છે. ફીઝીકલી  સારવાર … Read More

સોશીયલ ડીસ્ટન્સ, માસ્ક અને સેનીટાઈઝર જેવી નાની-નાની સંભાળ આપણને કોરોનાથી બચાવશે

BCCI ના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૩ ઓક્ટોબર: સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોવીડ – ૧૯ ના સંક્રમણના સમયમાં રાજકોટના લોકોને કોરોનાના ભયમાંથી બહાર આવવાનો પ્રેરક … Read More

સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે: ડૉ. મનીષ દોશી

રાજ્યની ૧૫૦૦૦ સરકારી શાળામાં કોમ્પ્યુટરને ઈ-વેસ્ટ તરીકે જાહેર કરતા કોમ્પ્યુટર લેબને હવે તાળા લાગશે. ગ્રામ્ય વિસ્તારની ૬૦૦૦ શાળાને તાળા મારનાર ભાજપ સરકાર ગ્રામ્ય વિસ્તારના બાળકોને કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત રાખશે. અમદાવાદ, … Read More

એક કરોડના ચરસ સાથે મુમ્બઇના બે ઇસમોને ઝડપી પાડતી ગુજરાત એ.ટી.એસ.

અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: ગુજરાત રાજ્યમાંથી નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા અંગે ગુજરાત એ.ટી.એસ. દ્વારા કરવામાં આવતા સતત પ્રયત્નો અને કાર્યવાહી અંતર્ગત આજરોજ વહેલી સવારે એ.ટી.એસ.ના પોલીસ ઇન્સ્પેક્ટર ચેતન આર. જાદવ નાઓને … Read More

કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ કુદરતી સૌંદર્યનો ખજાનો છે

માંડવી તાલુકામાં ગિરિકંદરાઓની ગોદમાં આવેલું ‘કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ કુદરતી સૌંદર્યનો ખજાનો છે તા.૧૬મી ઓકટોબરે ‘કેવડી ઈકો ટુરિઝમ સાઈટ’ ફરી ખુલશે: દિવસમાં ૧૦૦ પ્રવાસીઓને મળશે પ્રવેશ કેવડી ઈકો ટુરિઝમ કેમ્પસાઈટ … Read More

17 ઓક્ટોબર 20 થી અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ડબલડેકર એસી સ્પેશિયલ ટ્રેન ચાલશે

 અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો ને ધ્યાન માં રાખતા યાત્રીઓ ની માંગ અને તેમની સુવિધા માટે 17 ઓક્ટોબર 2020 થી અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ડબલ ડેકર … Read More

નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ ( નર્મદા સુગર ) ની. ચૂંટણી નો ધમધમાટ શરુ

હાઈ કોર્ટ માં સબ જ્યુડીસ મેટર છતાં પણ. નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ ( નર્મદા સુગર ) ની. ચૂંટણી નો ધમધમાટ. શરુ- અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૧૩ ઓક્ટોબર: ભરૂચ અને … Read More

ટુ વ્હીલર ની ચોરી કરનાર એક ઈસમને પકડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કબજે કરી: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરનાર એક ઈસમને પકડી પાડી ચોરીનાં કુલ-૧૦ વાહનો કિંમત રુપિયા ૧,૯૮,૦૦૦/- ની મત્તાનાં કબજે કરી કુલ- ૧૯ વાહન ચોરીના ગુન્હાઓનો ભેદ ઉકેલતી … Read More

પોરબંદર-દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે દ્વિ સાપ્તાહિક ટ્રેન

 અમદાવાદ, ૧૩ ઓક્ટોબર: પશ્ચિમ રેલવે દ્વારા આગામી ત્યોહારી સીઝન દરમિયાન યાત્રીઓ ની માંગ અને તેમની સુવિધા માટે પોરબંદર થી દિલ્લી સરાય રોહિલ્લા વચ્ચે એક દ્વિ સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશિયલ ટ્રેન ચલાવવા … Read More