યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટ હોસ્પિટલને ઊર્જા સંરક્ષણમાં “ગ્રીહા ” દ્વારા ૩ સ્ટાર રેટીંગ મળ્યુ
બાળ હદયરોગ હોસ્પિટલ ઉપલબ્ધ સુવિધાઓ ૧૫ કાર્ડિયાક ઓપરેશન થીયેટર, ૫ કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર “બિલ્ડીંગ ઇન્ફોરમેશન મોડલીંગ (BIM)”ટેકનોલોજીથી તૈયાર થયેલ આ હોસ્પિટલને ઊર્જા સંરક્ષણમાં “ગ્રીહા (GRIHA)” દ્વારા … Read More
