બાંદ્રા-જમ્મૂતવી સ્પેશિયલ 31 ઓક્ટોબર સુધી કેન્સલ રહેશે

Train 2210

અમદાવાદ, ૨૩ ઓક્ટોબર: કિસાન આંદોલન ના કારણે બાંદ્રા-જમ્મૂતવી સ્પેશિયલ 31 ઓક્ટોબર સુધી કેન્સલ રહેશે 

પંજાબ માં ચાલી રહેલા કિસાન આંદોલન ના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ચલાવવામાં આવી રહેલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન નંબર 09027 બાંદ્રા-જમ્મૂતવી સ્પેશિયલ 24 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર 2020 સુધી તથા ટ્રેન નંબર 09028 જમ્મૂતવી-બાંદ્રા સ્પેશિયલ 26 ઓક્ટોબર થી 2 નવેમ્બર 2020 સુધી કેન્સલ રહેશે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

*******

loading…