આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૫૨ નવા દર્દીઓ નોંધાયા ૧૦૧૫ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ
ગાંધીનગર, ૨૭ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૪૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે.તેમજ ૦૭ દર્દીઓ અન્ય રાજ્યના એમ કુલ ૧૦૫૨.આજ રોજ ૧૦૧૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે . … Read More
