રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને સમાપ્ત કરવા W-DDP અને USAID સાથે નવી ભાગીદારીની જાહેરાત કરે છે
મુંબઈ, 12 ઓગસ્ટ, 2020: ભારતમાં જેન્ડર ડિજિટલ ડિવાઇડને સમાપ્ત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન અને યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID)ના વુમન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (W-GDP) ફંડ હેઠળ સાથે મળીને કામ કરશે. ગઇકાલે W-GDPના … Read More
