જેતપુર ખાતે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શુભારંભ કાર્યક્રમ યોજાયો
રાજકોટ, ૧૭ સપ્ટેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦ માં જન્મદિન નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજયભરની મહિલાઓની આત્મનિર્ભરતા માટે એક આગવા કદમ સાથે “મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના”નો શુભારંભ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ઇ-લોન્ચિંગ થી … Read More