પ્રધાનમંત્રી 19 ડિસેમ્બરે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં મુખ્ય સંબોધન કરશે
by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ડિસેમ્બરે સવારે 10:30 વાગ્યે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્ય સંબોધન કરશે. પ્રધાનમંત્રી‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ સેન્ચ્યુરી એવોર્ડ’ પણ શ્રી રતન ટાટાને એનાયત કરશે, જે ટાટા જૂથ વતી આ એવોર્ડ … Read More
