કોવિડ-19ની થઇ રહેલી કામગીરીની દેખરેખ માટે કેન્દ્રીય ટીમ બે દિવસ માટે ગુજરાતમાં

મુખ્યમંત્રીશ્રીના કેન્દ્ર સરકારને અનુરોધનો સતત ત્રીજીવાર ત્વરિત સાનૂકુળ પ્રતિસાદકોવિડ-19ની પ્રવર્તમાન સ્થિતીમાં ગુજરાતમાં થઇ રહેલી કામગીરીની દેખરેખ-સમીક્ષા-માર્ગદર્શન માટે નીતિ આયોગ અને વરિષ્ઠ તજજ્ઞોની કેન્દ્રીય ટીમ બે દિવસ ગુજરાતમાં સુરત અને અમદાવાદની … Read More

दिल्ली माॅडल से ही कोरोना के खिलाफ लड़ाई संभव: अरविंद केजरीवाल

दिल्ली माॅडल’ से ही कोरोना के खिलाफ लड़ाई संभव, सभी विधायकों और सांसदों के साथ की वजह से दिल्ली म़े कोरोना को दे रहे मात – अरविंद केजरीवाल मुख्यमंत्री अरविंद … Read More

જામનગર જિલ્લા મા વધુ ૧૬ કોરોના પીઝિટિવ કેસ નોંધાયા

 રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૧૬ જુલાઇ ૨૦૨૦ છેલ્લા ૨૪ કલાક માં નોંધાયેલા ૧૬ કેસ માં જામનગર તાલુકાના સિક્કા ગામ ના  હર્ષિદાબેન સુરેશભાઈ (૪૩), જામજોધપુરના મિલનભાઈ આલોન્દ્રા (૨૯) અને જામજોધપુર ના … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૯૧૯ નવા દર્દીઓ નોંધાયા ૮૨૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

ગાંધીનગર, ૧૬ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૯૧૯ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૯૯,૧૭૦ ટેસ્ટ કરવામાં આવ્યા છેરાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૩,૫૬,૧૪૨ … Read More

હું શિક્ષક સાથે ‘ ના સૂત્ર સાથે ડૉ. મનીષ દોશીના આજના પ્રતીક ઉપવાસ પૂર્ણ

●શિક્ષણના કથળતા સ્તર ચિંતીત અને શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે ની વ્યાજબી માંગ, શિક્ષકોની તાત્કાલિક ભરતીને લઈને પ્રતીક ઉપવાસને સમગ્ર રાજ્યમાં બોહળો પ્રતિસાદ મળ્યો. અમદાવાદ ૧૬ જુલાઈ ‘ હું શિક્ષકની સાથે … Read More

કેન્દ્રીય જહાજ મંત્રીએ કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું

કેન્દ્રીય જહાજ મંત્રીએ ચટ્ટોગ્રામ બંદર થઈને કોલકાતા બંદરથી અગરતલા જતા પ્રથમ કન્ટેનર જહાજને રવાના કર્યું હતું ભારતીય સમુદ્રી ક્ષેત્ર અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના આર્થિક વિકાસમાં તે ઐતિહાસિક કાર્ય છે: શ્રી … Read More

કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ

આત્મનિર્ભર ભારતના નિર્માણ તરફ થઇ રહી છે આગેકૂચ, કેન્દ્રના આર્થિક પેકેજની થયેલ ઘોષણા બાદ ત્વરિત નિર્ણયોથી પેકેજનું થઇ રહ્યું છે સુચારુ અમલીકરણ આત્મનિર્ભર ભારત અભિયાનના સફળતાના માર્ગને કંડારી રહી છે … Read More

ડૉ.રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત

સિવિલ હોસ્પિટલના સ્ટાર ઓફ ઘી મન્થ એવોર્ડ ડૉ. રાજેશ સોલંકી અને ડૉ. ચિરાગ પટેલ ‘સ્ટાર ઓફ ધી મન્થ’ એવોર્ડથી સન્માનિત ૧૬ જુલાઈ,અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે ડેડિકેટેડ … Read More

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More

માનવતાંની સેવામાં જીવન સમર્પિત કરનાર આચાર્યપુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીને વંદન

અમદાવાદ, ૧૬જુલાઈ ૨૦૨૦ સ્વામીજીના અંતિમ સંસ્કારના ચિત્રો કલ્પિત ભચેચના સૌજન્યથી સ્વામીજીના જીવન સંદેશ માનવતાનાં મસીહા આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીકચ્છ જિલ્લામાં ભુજ નજીક આવેલા ભારાસર ગામમાં તા. 28 – 5 – 1942ના રોજ … Read More