પશ્ચિમ રેલ્વે ચલાવશે દેવાસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પાર્સલ સ્પેશિયલ ટ્રેન
૨૨ ઓગસ્ટ:પશ્ચિમ રેલ્વે એ રાષ્ટ્ર પ્રત્યેની સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કોરોના મહામારીના આ મુશ્કેલ સમયમાં દેશભરમાં આવશ્યક ચીજવસ્તુઓ નો સપ્લાય ચાલુ રાખ્યો છે. આ જ ક્રમમાં દેવાસ અને મુંબઇ સેન્ટ્રલ વચ્ચે … Read More
