જામનગરમાં સરદાર પટેલ ૧૪૫ જન્મજયંતિ પર ભાજપ દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરાઈ
અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૩૧ ઓક્ટોબર: જામનગરમાં ૩૧મી ઓક્ટોબર ને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શહેર ભાજપ તેમજ શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ નો કાર્યક્રમ … Read More
