અમદાવાદ – નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન દોડશે

અમદાવાદ,૧૯જાન્યુઆરી:મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને રેલ્વે પ્રશાસન દ્વારા અમદાવાદ-નાગપુર અને વેરાવળ-પુણે વચ્ચે સાપ્તાહિક વિશેષ ટ્રેન સેવા  ચલાવવાનો  નિર્ણય લેવામાં  આવ્યો છે. જેની વીગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર 01138/01137 અમદાવાદ – નાગપુર – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન નંબર 01138 અમદાવાદ – નાગપુર સુપરફાસ્ટ સ્પેશિયલ 21 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી અમદાવાદથી દર ગુરુવારે 18:30 વાગ્યે ચાલીને બીજા દિવસે 10:25 વાગ્યે નાગપુર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01133 નાગપુર – અમદાવાદ સ્પેશિયલ 20 જાન્યુઆરી, 2021 થી આગળની સૂચના સુધી દર બુધવારે નાગપુરથી સવારે 08:15 વાગ્યે ચાલીને રાત્રે 00:35 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદુરબાર જલગાંવ, ભુસાવાલ, મલકાપુર, શેગાંવ, અકોલા, વડનેરા અને વર્ધા સ્ટેશનો પર રોકાશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર અને સામાન્ય વર્ગના આરક્ષિત કોચ રેહશે. ટ્રેન નંબર 01087/01088 વેરાવળ-પુણે-વેરાવળ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેન ટ્રેન નંબર 01087 વેરાવળ – પુણે સાપ્તાહિક સ્પેશ્યલ 23 મી જાન્યુઆરી 2021થી આગળ ની સુચના સુધી દર શનિવારે સવારે 10: 45 વાગ્યે વેરાવળથી ચાલશે અને બીજા દિવસે સવારે  07:35  વાગ્યે પુણે પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 01088 પૂણે – વેરાવળ સાપ્તાહિક સ્પેશ્યલ 21 જાન્યુઆરી 2021 થી આગળની સૂચના સુધી દર ગુરુવારે 20:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 16:25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં કેશોદ, જુનાગઢ, નવાગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, વાપી, દહાણુ રોડ, વસાઇ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ જે.એન., કરજત અને લોનાવલા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના આરક્ષિત કોચ રહેશે. ટ્રેન નંબર 01138 નું બુકિંગ 21 જાન્યુઆરી 2021 થી અને ટ્રેન નંબર 01087 નું બુકિંગ 20 જાન્યુઆરી 2021 થી નામાંકિત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટ પર ખુલશે. સંબંધિત વિશેષ ટ્રેનોના સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે. આ પણ વાંચો….અમદાવાદની GCS હોસ્પિટલ ખાતે WHOની ટીમ પહોંચી,રાજ્યમાં બે દિવસના બ્રેક બાદ આજથી … Read More

अहमदाबाद में साबरमती रिवरफ्रंट पर 20 जनवरी से रिवरक्रूज की शुरूआत

गुजरात अहमदाबाद, 19 जनवरी: अहमदाबाद में साबरमती रिवरफ्रंट पर नये साल की शुरूआत से ही बोटिंग एवं स्पोर्ट्स की शुरूआत की गई है। इसी दौरान अब 20 जनवरी से रिवरक्रूज … Read More

अहमदाबाद – नागपुर तथा वेरावल-पुणे के बीच चलाई जायेगी साप्ताहिक स्पेशल ट्रेन

 अहमदाबाद, 19 जनवरी: रेल प्रशासन द्वारा यात्रियों की सुविधा को ध्यान में रखते हुए अहमदाबाद- नागपुर तथा वेरावल – पुणे के बीच साप्ताहिक स्पेशल ट्रेन सेवा चलाने का निर्णय लिया गया है। जिसका … Read More

केवड़िया में स्थित विश्‍व की सबसे उँची प्रतिमा स्‍टैच्‍यू ऑफ यूनिटी को निर्बाध रेल कनेक्टिविटी प्रदान कर रचा गया इतिहास

अहमदाबाद, 19 जनवरी: भारत के लौह पुरूष सरदार वल्‍लभभाई पटेल की विश्व में सबसे ऊंची प्रतिमा स्टैच्यूऑफयूनिटीको निर्बाध रेल कनेक्टिविटी के साथ भारत के रेल मानचित्र पर लाकर रविवार 17 जनवरी, 2021 … Read More

જી.એલ.એસ. સંચાલિત વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા

અમદાવાદ, ૧૯ જાન્યુઆરી: ગુજરાત લો સોસાયટી સંચાલિત વિવિધ કોલેજો તથા જી.એલ એસ. યુનિવર્સીટીની સંસ્થાઓમાં આજે ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓફલાઈન કલાસીસ ભરવા હાજર રહ્યા હતા. જી.એલ.એસ. મેનેજમેન્ટ તરફથી હાજર રહેલા … Read More

લોકોને રસી સલામત હોવાની ખાત્રી કરાવવા મોખરાના કોરોના લડવૈયા તરીકે જાતે રસી મુકાવી

વડોદરા, ૧૯ જાન્યુઆરી: જી.એમ.ઇ.આર.એસ.ગોત્રી હોસ્પિટલના કોવીડ વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.શીતલ મિસ્ત્રીએ આજે યોજાયેલા રસીકરણ કાર્યક્રમ માં,અગ્રણી તબીબ ડો.વિજય શાહની સાથે જાતે રસી મુકાવી હતી. ભારતમાં જે બે રસીઓ કોવીડ … Read More

ડીસામાં ૬૦ તબીબોએ કોરોના વિરોધી રસી લીધી

કોરોના રસી અસરકારક અને સુરક્ષિત : ડૉ. હેતલ ગોહિલ અહેવાલ: ભરત સુંદેશા, બનાસકાંઠાબનાસકાંઠા, ૧૯ જાન્યુઆરી: ભારતમાં દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાનને બે દિવસ થઈ ચૂક્યા છે અને બે દિવસ દરમિયાન પ્રથમ … Read More

દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે રોબરીને ડામવામાં રહ્યા સફળ

દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે રોબરીને ડામવામાં રહ્યા સફળ ઇંદોર હાઇવે ઉપર બનાવાયેલા પોલીસ સહાયતા કેન્દ્રો અને સતત પેટ્રોલિંગને પરિણામે વર્ષ ૨૦૨૦માં લૂંટધાડને એક પણ ઘટના ના બન આલેખન – … Read More

ब्रिसबेन में भारत की ऐतिहासिक जीत, पीएम मोदी ने ट्वीट कर जाहिर की खुशी

दिल्‍ली, 19 जनवरी: टीम इंडिया ने ब्रिस्टेन टेस्ट में ऑस्ट्रेलिया को 7 विकेट से हराकर इतिहास रच दिया। भारत ने ऑस्ट्रेलिया में अपना सबसे बड़ा 328 रन का टार्गेट चेज … Read More

पराक्रम दिवस के रूप में मनाई जायेगी नेताजी की जन्मजयंति

दिल्‍ली, 19 जनवरी: केन्द्र सरकार ने नेताजी सुभाषचंद्र बोस की जन्मजयंति को पराक्रम दिवस के रूप में मनाने का निर्णय किया है। संस्कृति मंत्रालय ने इस आशय की अधिसूचना जारी … Read More