અમદાવાદ જીલ્લાના સાત તાલુકા અને નવ સેશન સાઈટ પર ૬૪૧ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી
અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, ૨૩ જાન્યુઆરી: કોરોના કાળનો સદાયને માટે અંત આવે તે હેતુથી સમગ્ર દેશમાં આઠ દિવસથી આરોગ્ય વિભાગ ના ડોક્ટર,હેલ્થ ઓફિસર, હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને … Read More
