Mystery clock: विश्व की अनोखी घड़ीः जिसमें कभी 12 नहीं बजता, जानें इसका रहस्य
Mystery clock: स्विट्जरलैंड शहर में एक घड़ी ऐसी भी है जिसमें 12 नहीं बजते यहाँ के सोलोथर्न शहर के टाउन स्क्वेयर पर यह घड़ी लगाई गई है। स्विट्जरलैंड, 10 फरवरी: … Read More
Mystery clock: स्विट्जरलैंड शहर में एक घड़ी ऐसी भी है जिसमें 12 नहीं बजते यहाँ के सोलोथर्न शहर के टाउन स्क्वेयर पर यह घड़ी लगाई गई है। स्विट्जरलैंड, 10 फरवरी: … Read More
જમ્મુ કાશ્મીરથી મધ્યપ્રદેશ થઈ અમદાવાદ સીવિલ.હોસ્પિટલ (Civil hospital) ભણી દોટ માંડી : સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ વતન પરત ફર્યા સિવિલ હોસ્પિટલના (Civil hospital) ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી … Read More
Sayaji hospital: ફેફસાના અપૂરતા વિકાસને લીધે શ્વાસની મુશ્કેલી અનુભવતા અધૂરા માસે જન્મેલા બચ્ચાની જીંદગીને સારવારથી આપી સ્થિરતા વડોદરા, ૧૦ ફેબ્રુઆરી: વડોદરાની સયાજી હોસ્પિટલ એ મધ્ય ગુજરાતની સહુથી મોટી હોસ્પિટલ છે … Read More
New rules for office:केंद्रीय श्रम सचिव अपूर्व चंद्रा ने कहा कि अब सप्ताह में अधिकतम 48 घंटे काम करने का प्रावधान किया जाएगा। नई दिल्ली, 10 फरवरी: वर्तमान समय में … Read More
Ambaji temple: કોરોના ની મહામારી ના પગલે છેલ્લા 11 માસ થી બ્રાહ્નણો દ્વારા થતી પાવડી પૂજા બંધ કરી દેવા માં આવી હતી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૦ ફેબ્રુઆરી: યાત્રાધામ અંબાજી … Read More
ब्लॉगिंग साइट ट्वीटर (Twitter) ने यह जानकारी दी। भारत सरकार ने 1178 एकाउंट बंद करने के लिए कहा था। नई दिल्ली, 10 फरवरी: भारत सरकार की चेतावनी के बाद नियमों … Read More
बार काउंसिल ऑफ इंडिया ने बी.सी.आई, ट्रस्ट फॉर प्रमोशन ऑफ एजुकेशन (कानूनी और व्यावसायिक) और वेधि सुधार और अनुसंधान तथा सामाजिक प्रशिक्षण के सुधार के लिए Indian Institute of Law … Read More
બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ બી.સી.આઈ. ટ્રસ્ટ ફોર પ્રમોશન ઓફ એજ્યુકેશન (કાયદાકીય અને વ્યવસાયિક) (KIIT-BCI) અને કાયદા સુધાર અને સંશોધન તથા સામાજિક તાલીમના સુધારા માટે Indian Institute of Law (IIL), નામની … Read More
धनबाद (Dhanbad Vaccination) ने किया 110% लक्ष्य हासिल Dhanbad Vaccination: मंगलवार को 30 सेशन में 3500 लोगों के टीकाकरण का लक्ष्य निर्धारित रिपोर्ट: शैलेश रावल, धनबादधनबाद, 09 फरवरी: सोमवार को … Read More
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસ 14 ફેબ્રુઆરી, 2021 થી પુન:સ્થાપિત મુસાફરોની સગવડ માટે અને તેમની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેન નંબર 82901/82902 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસને 14 ફેબ્રુઆરી 2021થી અઠવાડિયાના ચાર દિવસ ફરીથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ,૦૯ફેબ્રુઆરી:પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝ અનુસાર, કોરોના વાયરસ મહામારીને કારણે મુસાફરોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોવાને કારણે આ ટ્રેન આઈઆરસીટીસી દ્વારા 24 નવેમ્બર 2020 થી રદ કરવામાં આવી હતી. મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ (Tejas Exp.) તેજસ એક્સપ્રેસના નિયમિત પરિચાલનની વિગતો નીચે આપેલ છે: – ટ્રેન નંબર 82901 મુંબઇ સેન્ટ્રલઅમદાવાદ તેજસ એક્સપ્રેસ મુંબઇ સેન્ટ્રલથી 15.50 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 22.05 વાગ્યે અમદાવાદ પહોંચશે. આવી જ રીતે, ટ્રેન નંબર 82902 અમદાવાદમુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ અમદાવાદથી 06.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13.05 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ સેવાઓ 14 ફેબ્રુઆરી 2021 થી શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા અને નડિયાદ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ચેયરકાર અને એસી એક્ઝિક્યુટિવ ચેયરકાર કોચ રહેશે. તેજસ એક્સપ્રેસનું બુકિંગ ફક્ત આઈઆરસીટીસી વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે. આ પણ વાંચો…ઘરે બેઠા જ મળશે ડ્રાઇવિંગ લાઇસન્સ(Driving licence), ઓનલાઇન આપી શકશો ટેસ્ટ- … Read More