કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

સુરત:મંગળવાર: કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે … Read More

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

સુરત: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા એકજૂટ થઈને લડી રહ્યાં છે. સ્મીમેર હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ ૧૯ હેલ્થ સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના … Read More

સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન

કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૩પ૦ અને સિવિલ હોસ્પિટલના ૪૫૦ જેટલા સફાઇકર્મીઓનું કોરોના સામેની લડાઇમાં ગ્રાઉન્ડ લેવલનું આગવું યોગદાન સુરત:સોમવાર: કોરોનાકાળના પ્રારંભથી જ નવી સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહેલા ૮૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ … Read More

હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

સુરતમંગળવાર: હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પરત જાય એવાં ધ્યેય સાથે સારવાર આપી રહ્યા છે, … Read More

એક સમયે મને લાગ્યું કે હવે હું નહીં જીવી શકું. પરંતુ સ્મીમેરના ડોકટરોએ મને ઉગારી: માધુરી કુંભારે

સ્મીમેર હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી સ્મીમેરની ગાયનેક, મેડિસીન, એનેસ્થેસિયા અને પિડીયાટ્રીશ્યન વિભાગના ટીમવર્કથી સગર્ભાને મળ્યું નવજીવન ટ્રેક્યોસ્ટોમી ઓપરેશન અને વેન્ટીલેટર સપોર્ટ ઉપર રાખી મૃત્યુના મૂખમાંથી મહિલાને ઉગારી સફળ પ્રસુતિ … Read More

પોતાની જેમ અન્ય દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થાય તેવી ઉદ્દાત ભાવના સાથે

સુરતના ચાઈલ્ડ ન્યુરો ફિઝીશ્યને પ્લાઝમાં ડોનેટ કર્યું અગાઉ ૪૦ વખત ડો.રિતેશ શાહ રકતદાન કરી ચૂકયા છેઃ રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયાસુરત:મંગળવાર:– સાંપ્રત સમયમાં કોરોના વાઈરસની મહામારી સામે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તરીકે ડોકટરો … Read More

દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર

દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ફુડની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર રિપોર્ટ:પરેશ ટાપણીયા સુરત:મંગળવાર: સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું … Read More

સ્મીમેર હોસ્પિટલની બે નર્સ બહેનો કોરોનાને મ્હાત આપી પુનઃ ફરજ પર જોડાયા

પરિવારથી દુર રહી સ્મીમેર હોસ્પિટલ ફરજ બજાવતા બિમલાબેન ક્રિસ્ટી અને સંગીતાબેન પ્રજાપતિ સાત દિવસની સારવાર બાદ સ્વસ્થ થયાં કોરોના સંકટમાં દર્દીઓની સેવામાં નિમિત્ત બન્યાં છીએ: કોરોના સામે જંગ જીત્યાં એમ … Read More

સ્મીમેર હોસ્પિટલમાં ૨૦ હજાર લીટરની વધુ એક લિક્વિડ ઓક્સિજન ટેન્ક મૂકાઈ

૫૦૦૦ Nm3/hr કેપેસિટી ધરાવતું વેપોરાઇઝર પણ કાર્યરત કરાયું સ્મીમેરમાં કુલ ૩૦ હજારની લીટરની ક્ષમતા સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં મોટી રાહત મેયર ડો. જગદીશભાઈ પટેલ અને સ્મીમેરના નોડલ ઓફિસરશ્રી પુનિત નૈયરના … Read More

જન્મદિવસે કોવિડ દર્દીઓને પ્લાઝમા દાન સ્વરૂપે ‘બર્થ ડે રિર્ટન ગિફ્ટ’ આપતા અંકિત નાયક

પાંચ બહેનોના સ્નેહ, માતા અને ધર્મપત્નીની પ્રેરણાથી અંકિતભાઈએ નવી સિવિલમાં જન્મદિવસે પ્લાઝમા ડોનેટ કરી જન્મ દિવસની અનોખી ઊજવણી કરી ‘મને ગર્વ છે કે હું પણ કોઈ બે દર્દીઓના જીવન બચાવવામાં … Read More