એક જ પરિવારના ત્રણ સભ્યો કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સેવા કરી રહ્યા છે

આ છે ખરા કોરોના ફાઈટર:નિકુમ દંપતિના દિકરા-દિકરી માતા-પિતાના સહારે સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતા બહેન હેમલતાબેન કોરોના સંક્રમિત થવાથી સારવાર હેઠળ:તેઓ કહે છે:સ્વસ્થ થઈને પુનઃ ફરજ પર જોડાશે મનોજ નિકુમ … Read More

અટલ સંવેદના આઇસોલેશન કોવિડ સેન્ટર ખાતે પુસ્તકાલયનો પ્રારંભ

આઈસોલેશન સેન્ટર ખાતે રહેતા અજ્ઞાતવાસમાં રહેતા નાગરિકો નિરાંતે મનને શાંતિ આપે, જ્ઞાન આપે તેવા પુસ્તકોનું વાંચન કરી પોતાનો સમય પસાર કરશેઃ સુરત,શુક્રવાર:– સુરત શહેરના અલથાણ કોમ્યુનિટી હોલ ખાતે અટલ સંવેદના … Read More

ગોડાદરાના બીજલભાઈએ નવી સિવિલમાં બાવન દિવસ લાંબી લડતના અંતે કોરોનાને મ્હાત આપી

સિવિલના ડોકટરોએ મને મૃત્યુના મુખમાંથી ઉગાર્યો : બીજલભાઈ કવાડ સુરત: નવી સિવિલમાં સતત ૨૦ દિવસ વેન્ટીલેટર અને ૧૮ દિવસ ઓક્સિજન પર રહ્યાં પછી સુરતના ૫૫ વર્ષીય બીજલભાઈ કવાડ કોરોનાને મ્હાત … Read More

કોરોના દર્દીઓની સેવા માટે MBBS પોસ્ટ ગ્રેજ્યુએશનના ૧૫૦ વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા

ઇન્ટર્નશિપ પૂર્ણ કર્યા બાદ કોવિડ વોર્ડમાં ફરજ બજાવવા માટે બે દિવસીય ઓરિએન્ટેશન તાલીમ યોજાઈ કોરોના મહામારીમાં દેશની અને સમાજની સેવા કરવાનો મોકો મળ્યો છે: અમે કોરોનાગ્રસ્તોની સેવા કરવામાં ક્યારેય પાછી … Read More

દર્દીની સેવા કરી એજ પિતાની સાચી શ્રદ્ધાંજલિ:શાહીન સૈયદ

પિતાએ પ્રેરણા આપી હતી કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે: શાહીન સૈયદ પતિ સાથે અલથાણ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે શાહીન સૈયદ સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ … Read More

અમદાવાદથી સુરત આવેલા મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી

ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદથી સેવાર્થે સુરત આવેલા મહિલા કાઉન્સેલરોએ કોરોનાગ્રસ્ત ભાઈઓને રાખડી બાંધી: સગી બહેનો સાથે વિડીઓ કોલથી વાત પણ કરાવી સિવિલના મહિલા તબીબો, નર્સો અને મહિલા કાઉન્સેલરોએ દર્દીભાઈઓને રક્ષાસૂત્ર બાંધવાની સાથે … Read More

શીતલબેન જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે

હોમ કવોરન્ટાઈનમાં રહેલા મહિલા નર્સને જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે….. પતિ ન્યુ સિવિલમાં અને શીતલબેન ગેડીયા સ્મિમેર હોસ્પિટલમાં આપી રહ્યા છે કોરોના દર્દીઓની સારવારઃ. ૨૦૦૬ના વિનાશક … Read More

પ્રજાના સેવક – કોમન મેન તરીકે શ્રી વિજયભાઇ રૂપાણી આ જન્મદિવસ પણ પ્રજાહિતલક્ષી કાર્યોને સમર્પિત કરશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની મુલાકાત-કોરોના સંક્રમણ-નિયંત્રણની સમિક્ષા હાથ ધરશે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અન્વયે રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું રોજનું કમાઇને રોજ ખાનારા … Read More

દર્દીઓની સેવા કરતાં સ્મીમેરના કોરોના વોરિયર દંપતિ ખુદ દર્દી બની ગયા

સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતાં ટેલર દંપતિ એકસાથે કોરોનાગ્રસ્ત બન્યુ, સ્વસ્થ થઈને એક સાથે ફરજ પર જોડાયા પતિ-પત્નીએ ૧૫ દિવસમાં કોરોનાને આપી મ્હાત સારવાર લઈ સ્વસ્થ બન્યા બાદ અમે ફરી એક … Read More

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટે બીજી ઓક્સિજન લિક્વિડ ટેન્ક મુકાઈ

૧૭૦૦૦ લિટરની ઓકિસજન ટેન્કથી મોટી રાહત થશેઃ તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા સુરત,શુક્રવાર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા આયોજનબધ્ધ પગલાઓ લેવાયા છે. નવી સિવિલ … Read More