હવે જેતપુરમાં પણ થશે કોરોનાના દર્દીઓની સારવાર

 જેતપુરમાં સરકાર માન્ય કોવિડ-૧૯ની હોસ્પિટલની શરૂઆત સૌરાષ્ટ્રના ખમીરની ખાતરી કરાવતા જેતપુરના ડોક્ટર્સઃ પોતાની હોસ્પિટલ્સ કોવિડ-૧૯ના દર્દીની સારવાર માટે સુપ્રત કરી અન્ય ડોકટર્સ માટે પ્રેરણારૂપ બન્યા સંકલન: હેતલ દવે, રાજકોટ  રાજકોટ જેતપુરમાં ૪૦ બેડ, અતિ આધુનિક ઓક્સિજન સીસ્ટમવાળું વેન્ટીલેટર,  બાઇપેપ, ડી ફેબ,મલ્ટી … Read More

સમરસ હોસ્ટલ“અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું નહીંફાવે’’

કોરોનાના કાળમાં જ્યારે કોઈ બહાર નિકળવા તૈયાર નહતા ત્યારે, અમે કોવિડના દર્દીઓ અને તેના પરીવારજનો માટે ભોજન બનાવવાનું કામ સ્વિકાર્યું:નિતાબેન ખારોડ, રસોઇ કોન્ટ્રાકટર અહીંનું ભોજન લીધા પછી હવે ઘરે જમવાનું … Read More

અધિક મુખ્ય સચિવશ્રી વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ, પ્લ્સ ઓક્સીમીટર, દવાઓ, ઈન્જેકશન, વગેરે બાબતની જાણકારી મેળવી હતી.

◆અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે કરેલી રાજકોટ શહેર તથા જિલ્લાની કોરોના સંબંધી પરિસ્થિતિની સમીક્ષા◆ હોસ્પિટલમાં ચાલતી સારવાર અંગે સંતોષ વ્યક્ત કરતા પંકજકુમાર રાજકોટ, ૨૧જુલાઈ : અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમારે સવારે કલેક્ટર … Read More

રાજકોટ:મોઢુકામાં બનનારૂં ત્રણ માળ અને લીફ્ટની સગવડવાળું ગુજરાતનું પ્રથમ આરોગ્ય

ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની શ્રેષ્ઠ સુવિધા ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવા રાજ્યસરકાર કટિબધ્ધ છે:મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીય મોઢુકામાં બનનારૂં ત્રણ માળ અને લીફ્ટની સગવડવાળું ગુજરાતનું પ્રથમ આરોગ્ય કેન્દ્રઃ૧૦ ગામોની ૩૦ હજારની વસ્તીને મળનારી આરોગ્ય … Read More

મુખ્ય મંત્રીશ્રી રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની લોકાર્પણ ખાત મુહુર્ત કરીને ભેટ આપી હતી

રાજકોટ, ૧૪ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજકોટ મહાનગર ને 68.88 કરોડ ના વિવિધ વિકાસ કામોની ભેટ ગાંધીનગર થી વીડિયો કોન્ફરન્સ દ્વારા લોકાર્પણ ખાત મુહુર્ત કરીને આપી હતી.તેમણે … Read More

સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારની બહેનોને ઘરઆંગણે રોજગારી આપવાનો નવતર અભિગમ

મંત્રીશ્રી બાવળીયાના હસ્તે બી.સી.સખી બહેનોને ડીજી પે બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરાયુ રિપોર્ટ:ગુજરાત માહિતી બ્યુરો, રાજકોટ રાજકોટ, તા.૯ જુલાઇઃ- રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિન દયાળ અંત્યોદય યેાજના, રાષ્ટ્રીય … Read More

હવે ગ્રામિણ વિસ્તારની સખી મંડળની બહેનો ચલાવશે મીની બેંક:મોહનભાઇ કુંડારીયા

૧૦૦ થી વધુ સેવાઓ માટે ગ્રામ્ય કક્ષાએ વન સ્ટોપ સેન્ટર કાર્યરત થશે સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયાને હસ્તે બી.સી. સખી બહેનોને ડીજી પે બાયો મેટ્રીક ડીવાઇસનું વિતરણ કરાયું“ગ્રામિણ મહિલાઓના સશક્તિકરણ સાથે ડિઝિટલ … Read More

અહો આશ્ચર્યમ…ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓએ લાઇન લગાવી…!

ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ લેતાં ૩૫ બાળકો:સો વરસ જૂની સરકારી શાળાના ઘોઘાવદરના ૧૧ શિક્ષકો ધન્યવાદને પાત્ર ખાસ લેખ-સોનલ જોષીપુરા, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે … Read More

PPE કિટ માટે દેશનું સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન વિકસાવતું ગુજરાત

ગાંધીનગર, ૧૧ મે ૨૦૨૦ કોરોના સંક્રમિતોની સારવારમાં જોડાયેલા રિયલ કોરોના વોરિયર્સ તબીબો-પેરામેડીકલ્સને વાયરસ સંક્રમણથી સંપૂર્ણ સુરક્ષિત રાખતી PPE કિટ માટે દેશનું સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીન વિકસાવતું ગુજરાત……દેશના … Read More

મજુરોને વતનમાં પરત ફરવા માટે “શ્રમિક સ્પેશિયલ ટ્રેન”ની વ્યવસ્થા કરી આપવામાં આવી છે

રાજકોટ જિલ્લાના લાભાર્થી શ્રમિકોના અભિપ્રાયો કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેના ભાગરૂપેરાજકોટ શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પરત ફરવામાટેની વ્યવસ્થા કરવાનો … Read More