સિંગતેલના ભાવમાં વધારો ડબ્બાનો ભાવ ૨૩૪૦ રૂપિયાને પર. જાણો કેમ થાય છે વધારો..

વરસાદના કારણે સિંગ અન કપાસિયા તેલ ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે રાજકોટ, ૨૯ નવેમ્બર: રાજકોટમાં સિંગતેલના ભાવમાં ૧૦₹ ના વધારો જોવા મળી રહ્યો છે. જેથી સીંગતેલ ડબ્બાના ભાવ … Read More

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી સૌરાષ્ટ્ર ભરમાંથી અનેક ખેડૂતો આવ્યા

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી સૌરાષ્ટ્ર ભરમાંથી અનેક ખેડૂતો આવ્યા તામિલનાડુના વેપારીઓના આગમનને પગલે હરાજીની પ્રક્રિયામાં તેજી: માર્કેટયાર્ડ ની ફરતે ૧૦ કિલોમીટરની ત્રિજ્યામાં વાહનોના … Read More

યુવા ખેડૂતનો સફળ પ્રયોગ : અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો

પડધરીના ખોખરી ગામના યુવા ખેડૂતનો પ્રયોગ સફળ :  અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો શિક્ષણના જીવ એવા શક્તિસિંહ જાડેજા પડધરી પંથકમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને  શિબિર કરી માર્ગદર્શન આપે … Read More

૩૧મી ઓકટોબરથી રૂ. ૧૦૫૫ના ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદી કરવાનો રાજય સરકારનો નિર્ણય – શ્રી ભરતભાઇ બોઘરા

જસદણ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઇ બોઘરાના  હસ્તે કૃષિલક્ષી યોજનાના લાભાર્થીઓને અપાયા મંજૂરીપત્ર: પ્રગતિશીલ ખેડૂતોનું  કરાયુ બહુમાન ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી … Read More

૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી

રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્યમાં આગામી ૨૧મી ઓક્ટોબરથી મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થશે :કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદૂ તા.૧લી ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન શરૂ થશે : તા.૨૦મી ઓક્ટોબર સુધી … Read More