યુવા ખેડૂતનો સફળ પ્રયોગ : અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો
પડધરીના ખોખરી ગામના યુવા ખેડૂતનો પ્રયોગ સફળ : અતિવૃષ્ટિ છતાં પ્રાકૃતિક ખેતીથી મગફળીનો ઉતારો વધ્યો શિક્ષણના જીવ એવા શક્તિસિંહ જાડેજા પડધરી પંથકમાં રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને શિબિર કરી માર્ગદર્શન આપે … Read More