Groundnut

સિંગતેલના ભાવમાં વધારો ડબ્બાનો ભાવ ૨૩૪૦ રૂપિયાને પર. જાણો કેમ થાય છે વધારો..

Groundnut

વરસાદના કારણે સિંગ અન કપાસિયા તેલ ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે

રાજકોટ, ૨૯ નવેમ્બર: રાજકોટમાં સિંગતેલના ભાવમાં ૧૦₹ ના વધારો જોવા મળી રહ્યો છે. જેથી સીંગતેલ ડબ્બાના ભાવ ૨૩૪૦ અને કપાસિયાના ડબ્બાના ભાવ ૧૭૫૦ પર પહોચ્યો છે. છેલ્લા બે મહિનાથી સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે જેનો કારણ વરસાત છે.

whatsapp banner 1