લીંબડી વિધાનસભાની ચૂંટણીના જાણો ઇતિહાસ

 વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦  લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન ૧૯૭૨ માં ૪૫.૫૨ ટકા અને સૌથી વધુ મતદાન ૨૦૧૨ માં ૬૯.૮૯ ટકા નોંધાયું છે અહેવાલ: હેતલ દવે, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર,૨૩ … Read More

વિરોધપક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણીનો 61-લીંબડી વિધાનસભાનો જનસંપર્ક કાર્યક્રમ

લીંબડી, ૨૨ ઓક્ટોબર: 61-લીંબડી વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી ચેતનભાઈ ખાચરના સમર્થનમાં વિરોધપક્ષ નેતાશ્રી પરેશભાઈ ધાનાણીનો જનસંપર્ક કાર્યક્રમ પછી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું… loading…

પરેશ ધાનાણીના ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે ભેદભાવભર્યું વલણના આરોપ

ગાંધીનગર, ૨૧ ઓક્ટોબર: આગામી તા. 3 નવેમ્‍બર, 2020ના રોજ રાજ્‍યમાં ધારી, કરજણ, લીંબડી, અબડાસા, મોરબી, ડાંગ, કપરાડા, ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનાર છે, જે અંગેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલી રહી છે. મારા … Read More

કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે કોવીડ – ૧૯ ની ચૂંટણી પંચની માર્ગદર્શિકાના પાલન સાથે મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ ચૂંટણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય … Read More

૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે: ડૉ. મનિષ દોશી

સૌરાષ્ટ્રના ઓળખ સમા સીરામીક, ટેક્ષટાઈલ્સ, ફાર્માસ્યુટીકલ પાર્ટસ, ઓઈલ એન્જીન, બ્રાસપાટ સહિતના ૫૫૦૦૦ જેટલા ઉદ્યોગોને ભાજપ સરકારની નીતિને કારણે મૃત્યુઘંટ વાગી રહ્યો છે. ચાઈનાથી કરોડો રૂપિયાનો સિરામીક, પ્લાસ્ટીંક સહિતની ચીજવસ્તુઓ, મશીનરી … Read More

પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ડૉ. મનિષ દોશી

ખાનગી વિમા કંપનીઓએ ચલાવેલી લૂંટથી પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના ખેડૂત માટે ‘ખેડૂત ફસાજા’ વિમા યોજના બની : ખેડૂત બન્યો મજબૂર, ભાજપના મળતિયા બન્યા મજબૂત ગ્રામ સેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની … Read More

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે

ચૂંટણી દરમિયાન ઈ-ફાઇલિંગ દ્વારા ઉમેદવારી પત્ર ભરતા ઉમેદવારોની સિક્યુરિટી ડિપોઝિટ અને રિફંડ ઓનલાઇન થશે અહેવાલ: દિલીપ ગજજર, ગાંધીનગર ગાંધીનગર,૧૨ ઓક્ટોબર: ગુજરાત વિધાનસભા/ લોકસભાની ચૂંટણી દરમિયાન ઈ-ફાઈલિંગથી ઉમેદવારી પત્ર ભરતી વખતે … Read More

ચૂંટણી પંચે વિવિધ પ્રકારની અશકતતા ધરાવતા મતદારોને ઘેર બેઠા ટપાલ મતદાનનો સરળ વિકલ્પ આપ્યો

કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી: ૩૧૧ મતદાન મથકો ખાતે નોંધાયેલા અબ્સેંટી વોટર શ્રેણીના ૪૫૨૦ મતદારોને ૩૧ સુપરવાઈઝરી અધિકારીઓની નિગરાની હેઠળ ૨૪૬ BLO ના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યાં છે ટપાલ મતદાન કરવા … Read More

પેટા ચૂંટણી ના પ્રચાર માટે રાજ્ય સરકારે ચૂંટણી પ્રચાર સંદર્ભે કેટલીક સૂચનાઓ જાહેર કરી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૧૦ ઓક્ટોબર: રાજ્યમાં યોજાનારી વિધાન સભા ની 8 બેઠકો ની પેટા ચૂંટણી ના પ્રચાર માટે પ્રવર્તમાન કોરોના વાયરસ ના સંક્રમણ અને લોકો ના આરોગ્ય સુખાકારી … Read More

ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં પાંચ કરતાં વધુ વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહી

સુરેન્દ્રનગર ૦૮ ઓક્ટોબર: વિધાનસભાની પેટા ચૂંટણીના મૂક્ત, ન્યાયી અને સરળ સંચાલન માટે તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સુરેન્દ્રનગર જિલ્લાના અધિક જિલ્લા … Read More