આજ રોજ રાજ્યમાં કોવિડ ૧૯ ના ૭૨૫ નવા દર્દીઓ નોંધાયા
૪૮૬ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૦૫ જુલાઈ ૨૦૨૦ રાજ્યમાાં‍ અત્યાર‍ સુધીમાાં કુલ‍ ૪,૧૨,૧૨૪ ટેસ્ટકરવામાાં‍ આવ્યા‍ છે.‍

राजस्थान में आशा कार्यकर्ता: कोविड-19 के खिलाफ लंबी लड़ाई में लोगों के प्रति निस्वार्थ प्रतिबद्धता

आशा कार्यकर्ता एवं एएनएम द्वारा चलाई जाने वाली निगरानी एवं जागरूकता मुहिमों में लगभग 39 करोड़ लोग कवर किए गए 05 JUL 2020 by PIB Delhi राजस्थान में, कोविड-19 महामारी फसल की … Read More

ગુરુપૂર્ણિમા પર અંબાજી માતાજી નું મંદિર દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું જોકે આજે મંગળા આરતી માં કોઈને પ્રવેશ અપાયો ન હતો

અંબાજી, ૦૩ જુલાઈ ૨૦૨૦ આજે ગુરુપૂર્ણિમા છે ને હાલ કોરોના ની મહામારી ને લઈ મંદિરો માં વધુ ભીડ ન થાય અને કોરોના નો સંક્રમણ ન ફેલાય તેને લઈ રાજ્યો માં … Read More

બે રીઢા ઘરફોડીયાને પકડી ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલતી શહેર ક્રાઈમબ્રાન્ચ.

અમદાવાદ શહેરમાં બનતા ઘરફોડ ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવા સારૂક્રાઇમબ્રાંચના ખાસ પોલીસ કમિશ્નર શ્રી અજય કુમાર તોમર નાઓએ સુચના આપેલ હોય જે સુચના આધારે ક્રાઇમ બ્રાંચના નાયબ પોલીસ કમિશ્નરશ્રી દીપન ભદ્રન … Read More

પશ્ચિમ રેલ્વે ની 8,168 માલગાડીઓ દ્વારા 16.87 મિલિયન ટન માલનું પરિવહન

અમદાવાદ, 05 જુલાઈ 22 માર્ચ, 2020 થી સંપૂર્ણ રીતે જાહેર કરાયેલા લોકડાઉન અને હાલમાં આંશિક લોકડાઉન કરવાના મુશ્કેલ પડકારો હોવા છતાં, વેસ્ટર્ન રેલ્વે એ 3 જુલાઈ, 2020 સુધીમાં 8,168 રેક … Read More

धनबाद: दो मीडियाकर्मी, एक पुलिसकर्मी कोरोना पॉजिटिव

रिपोर्ट: शैलेश रावल धनबाद, 05 जुलाई 2020 धनबाद में दो मीडिया कर्मी और पुलिसकर्मी कोरोना पॉजिटिव पाए गए। तीनों को इलाज के लिए कोविड-19 अस्पताल में भर्ती कराया गया है। … Read More

આજે રાજ્યમાં ૭૧૨ નવા કેસો નોધાયા, ૪૭3 દર્દીઓ સાજા થયા

ભારતના સાત રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ઓછા કેસ: ભારતમાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે.ભારતમાં ગઈ કાલે કુલ ૨૨, ૭૭૧ કેસો નોંધાયા છે. ગઈ કાલે મહારાષ્ટ્રમાં ૬૩૬૪,તમિલનાડુમાં … Read More

એક વર્ષમાં ૪૧ થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા દ્વારા ૩૮,૯૦૧ યુવાનોને રોજગારી:રોજગાર નિયામક

યુવાઓની રાહબર બનતી અમદાવાદ રોજગાર કચેરી……..એક વર્ષમાં ૪૧ થી વધુ ઔદ્યોગિક ભરતી મેળા દ્વારા ૩૮,૯૦૧ યુવાનોને રોજગારી……..લોકડાઉન દરમિયાન ટેલી-ઇન્ટરવ્યું થકી ૮૮૩ યુવાનોને રોજગારી મળી……..છેલ્લા ૩ વર્ષમાં ૨૨ વિદ્યાર્થિઓને પરદેશમાં વર્ક … Read More

સુરતમાં કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા રાજ્ય સરકારનું સમગ્રતયા ફોકસ સુરત પર છે : મુખ્યમંત્રીશ્રી

રોજ સાંજે વિડીયો કોન્ફરન્સથી સ્થિતિનું વિશ્લેષણ – સમીક્ષા કરવામાં આવે છે મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રીએ સુરતની કોરોના- કોવિડ ૧૯ સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા સુરતમાં ઉચ્ચસ્તરીય બેઠકો યોજી હાથ ધરી -: … Read More

પશ્ચિમ રેલ્વેની 376 પાર્સલ વિશેષ ટ્રેનો દ્વારા 69 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

પશ્ચિમ રેલ્વેની પાર્સલ વિશેષ ટ્રેનો ની સાથે ગુડ્સ ટ્રેનો દેશના જુદા જુદા ભાગોમાં આવશ્યક ચીજવસ્તુઓ નું પરિવહન નિરંતર જારી રાખેલ છે. કોરોના રોગચાળાને પગલે, જ્યારે અન્ય પરિવહનના સાધનો પર પ્રતિબંધ … Read More