અમદાવાદ ડિવિઝન દ્વારા છારોડી સ્ટેશનથી ઓટોમોબાઈલ હેન્ડલિંગ સુવિધાની શરૂઆત

અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની રચના થયા બાદ આ યુનિટ દ્વારા કરવામાં આવી રહેલી મહેનતને વધુ સારા પરિણામો મળવા લાગ્યા છે. આ સફળતાના પરિણામે, … Read More

अहमदाबाद मंडल पर छारोडी स्टेशन से ऑटोमोबाइल हैंडलिंग की सुविधा की शुरुआत

  अहमदाबाद, 23 दिसंबर: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर बिजनेस डेवलपमेंट यूनिट के गठन के पश्चात इस यूनिट द्वारा की जा रही कड़ी मेहनत के बेहतर परिणाम सामने आने … Read More

ખેડૂતોના સમર્થનમાં પરેશ ધાનાણીનો કવિતાના માધ્યમથી સરકાર પર પ્રહાર

“”દેશને લૂંટવાના, ૧૦ પગથિયા”” પહેલા ખેડૂતોને ધેર બેઠા લલચાવી અનેમાર્કેટયાર્ડના કાયમી ધક્કા બંધ કરાવશે,[૧] પછી માર્કેટયાર્ડના વેપારીઓને હંફાવી અનેહરરાજીમાં ઉભતા હરિફોને ખતમ કરાશે,[૨] પછી માર્કેટયાર્ડોને કાયમી બંધ કરી અનેમોંઘીદાટ જમીનો … Read More

આસ્માના ગરદન પર લાકડુ પડી જતા.. હલન-ચલન ક્રિયા બંધ થઇ ગઇ. જાણો તબીબોએ સફળતાપૂર્વક કેવી રીતે કરી સર્જરી

રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમથી મારી દિકરીની અત્યંત જોખમી અને ખર્ચાળ સર્જરી વિનામૂલ્યે થઇ શકી : સિવિલ હોસ્પિટલની સ્વાસ્થય સુવિધા અમારા જેવા ગરીબ પરિવાર માટે વરદાનરૂપ છે : સાજેદાબાનુ(માતૃશ્રી) અહેવાલ: અમિતસિંહ … Read More

ગુજરાતના 5 જિલ્લાઓના ભૂગર્ભજળના એક્વિફર મેપિંગને લીલી ઝંડી

કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય રિમોટ ટેક્નીકથી કરાવી કહ્યું છે ભૂગર્ભજળનો સર્વે ‘પંચાયત સ્તર સુધી જણાવીશું, ક્યાં અને કેવી રીતે જળ સંરક્ષણ કરવું’- શેખાવત CGWB અને CSIR-NGRI વચ્ચે થયો કરાર નવી દિલ્હી/ગાંધીનગર: … Read More

ખાઇ કે ચાવી ન શકતા કોરોનાના દર્દીઓને અપાઇ રહયા છે, પાંચ પ્રકારના લીકવીડ ડાયટ ફૂડ

ખાઇ કે ચાવી ન શકતા કોરોનાના દર્દીઓને અપાઇ રહયા છે, પાંચ પ્રકારના લીકવીડ ડાયટ ફૂડ – તહેવારોમાં દર્દીઓને મીઠાઇ પણ અપાતી રસોડાથી કોવિડ હોસ્પિટલ સુધી ભોજનની પેકડ ડીસો પહોંચાડવા પ્રદૂષણમુકત … Read More

નર્મદા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે ૪ નવી એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન

જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.જીન્સી વિલીયમે નવી ૪ એમ્બ્યુલન્સ વાનને લીલીઝંડી ફરકાવીને કરાવ્યું પ્રસ્થાન અંદાજે રૂા.૨૫ લાખના ખર્ચે સાગબારા તાલુકાના દેવમોગરા, કોલવાન, સેલંબા અને નાના કાકડીઆંબાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને  નવી ૪ … Read More

જમ્મુમાં કમળ ખીલ્યું, 74 બેઠક પર ભાજપે વિજય વાવટા લહેરાવ્યા.

અમદાવાદ, ૨૩ ડિસેમ્બર: જમ્મુ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં તમામ બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. છ પક્ષના ગઠબંધન ‘ગુપકર’ ને બહુમતી મળી છે. કુલ 280માંથી 276 બેઠકોનું પરિણામ આવી … Read More

શ્રી રામજન્મ ભૂમિ નિધિ સમર્પણ સમિતિ દ્વારા જામનગર માં સંત સંમેલન યોજાયું

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૩ ડિસેમ્બર: વર્ષો ની તપસ્યા બાદ ભારતીય સંસ્કૃતિ ના આદર્શરૂપ ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ જન તન … Read More

ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની “હસ્તકલા સેતુ યોજના”

ભાતીગળ હસ્તકલાના જતન અને સંવર્ધન સાથે ગ્રામિણ અર્થતંત્રને મજબુત બનાવતી રાજય સરકારની  “હસ્તકલા સેતુ યોજના”  રાજયના રાજકોટ સહિત છ જિલ્લાઓમાં પ્રાયોગિક ધોરણે અમલવારીનો પ્રારંભ રાજકોટ જિલ્લામાં ૧૯ જાગૃતિ કાર્યક્રમોમાં ૫૪૧ કારીગરો જોડાયા અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ તા.૨૨ ડીસેમ્બરઃ- ભારતીય અર્થતંત્રમાં ગ્રામિણ અર્થતંત્ર એક મહત્વપૂર્ણ પાસું છે. આ ગ્રામિણ અર્થતંત્રને ઘબકતું રાખવા અને સબળ, સુનિયોજિત  અને સમૃધ્ધ ગ્રામ્ય અર્થવ્યવસ્થા થકી રાજય અને દેશના અર્થતંત્રને મજબુત બનાવવા અમલી અનેક યોજનાઓ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ચાલી રહી છે.  રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના વડપણ હેઠળ કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ ગાંધીનગર દ્વારા આવી જ એક હસ્તકલા કારીગરોને પ્રોત્સાહિત કરવા મહત્વાકાંક્ષી યોજના “હસ્તકલા સેતુ યોજના”  હાલ અમલી બનાવાઇ છે. ગુજરાતના જુદા વિસ્તારોની ભાતીગળ વૈવિધ્યતા જાળવાઇ રહે  અને ઉત્તરોતર હસ્તાંતર દ્વારા સચવાઇ રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. આ હેતુને સિધ્ધ કરવા અને સુચારૂ રૂપે યોજનાના અમલીકરણનું કાર્ય ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાને સોંપવામાં આવ્યું છે.  આ યોજના અંતર્ગત હસ્તકલાના કારીગર ભાઇઓ અને બહેનોને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા જરૂરી માર્ગદર્શન, ખાસ તાલીમ, બેન્ક લીંકેજ જેવી કામગીરી ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે કરવામાં આવી રહી છે.  રાજકોટ જિલ્લામાં ગઢડીયા,મોટીચાણોલ, હડમતીયા, બરવળા, લાલવદર, મુંઝકા, ગૌરીદળ, રેશમડી ગાલોળ, ગોવિંદપર, દહીંસરડા, પારડી, થાણાગાલોળ, ઢોલરા, ગોંડલ , જેતપુર અને પડધરીના ગામોમાં આયોજિત ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમો અન્વયે ૫૪૧ લોકોને સહભાગી બનાવાયા હતા. જેઓને હસ્તકલા સેતુ યોજનાના સંયોજક શ્રીગીરીશભાઇ જોશી અને શ્રી ભરતભાઇ શ્રીમાળીએ યોજનાનો હેતુ, ઉદેશ વિવિધ તબ્બકાઓ વિશે જાણકારી આપી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમો દરમિયાન વિવિધ હસ્તકલાઓ જેવી કે માચી કામ, ભરતકામ, મોતીકામ,ખાટલીવર્ક, વાંસની બનાવટો, પટારીવર્ક અને હાથશાળ તથા પટોળાવર્ક કરતા કારીગરો સાથે તેઓને પડતી મુશ્કેલીઓ અને તેના નીવારણ બાબતે પરસ્પર સંવાદ પણ કરાયો હતો. રાજકોટ જિલ્લામાં યોજાયેલ કુલ ૧૯ જાગૃતિ કાર્યક્રમો દરમિયાન કોરોના મહામારીને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા ઉપરાંત હેન્ડ સેનીટાઇઝર  અને માસ્ક જેવી સુવીધાઓ પણ ઉપલબ્ધ કરાવાઇ હતી. ઉલલેખનીય છે કે હાલ આ “હસ્તકલા સેતુ યોજના”નું પ્રાયોગિક ધોરણે રાજયના માત્ર છ જિલ્લામાં અમલીકરણ થઇ રહ્યું છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદનો સમાવેશ થાય છે.    આ પણ વાંચો…. કોરોના મહામારી મુદ્દે ગુજરાતમાં રાહતનાં સમાચાર: રાજ્યમાં … Read More