વિદ્યાર્થીઓના એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષ આગામી સમયમાં આંદોલનાત્મક – ધરણાનો કાર્યક્રમ આપશે: ડૉ. મનિષ દોશી
રાજ્યમાં વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા પાંચ લાખ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને તાત્કાલીક એક સત્ર ફી માફી માટે કોંગ્રેસપક્ષના મુખ્ય પ્રવકતા ડૉ. મનિષ દોશીની માંગ. અમદાવાદ, ૨૭ જાન્યુઆરી: MBBS / MD / MS … Read More
