નર્મદા જિલ્લા: ભાજપા એ. કોંગ્રેસ. બીટીપી ના ગઢ ના કાંગરા ખેરવ્યા. તો. બીટીપી. એ વિશાળ આદિવાસી સંમેલન યોજી તાકાત નો પરચો આપ્યો

Whatsapp Join Banner Guj

નર્મદા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જાહેર થતા રાજકીય પક્ષો નું શક્તિ પ્રદર્શન.
ભાજપા એ. કોંગ્રેસ. બીટીપી ના ગઢ ના કાંગરા ખેરવ્યા. તો. બીટીપી. એ વિશાળ આદિવાસી સંમેલન યોજી તાકાત નો પરચો આપ્યો

અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા
રાજપીપલા, ૨૮ જાન્યુઆરી:
નર્મદા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકીય પક્ષો ની ગતિવિધિ તેજ બની જવા પામી છે અનર ભાજપ બીટીપી એ તેમના કાર્યા લય પણ શરુ કરી દીધા છે તો બીજી બાજુ ભાજપ ના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને સહકારી આગેવાન ઘનશ્યામ પટેલે સંગઠન મજબૂત બનાવવા ગ્રામ્ય વિસ્તારો નો પ્રવાસ ખેડવા ની સાથે બીટીપી અને કોંગ્રેસ જેવા હરીફ પક્ષો ને મ્હાત nકરવા તેમના આગેવાનો અને. હોદ્દેદારો ને ભાજપ પ્રવેશ કરાવી. સૌને આંચકો આપ્યો છે તો બીજી બાજુ બીટીપી ના આગેવાન અને ધારાસભ્ય છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા એ ઇમારત અભી બુલંદ હૈ ની જેમ પોતાનું સંગઠન મજબૂત સાબિત કરવા જિલ્લા ના ડેડીયાપાડા મુકામે એક વિશાળ કાર્યકર સંમેલન બોલાવી ઇકો સેન્સિટિવ ઝોન. રદ્દ કરવા ની માંગણી સાથે ભાજપ સરકાર પર પ્રહારો કર્યાં હતા.

આ પણ વાંચો…આદિવાસી વિસ્તારમાં ડેમ હોવા છતાં આદિવાસીઓને પીવાનું પાણી નથી મળતું