અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવ મારફત બોગસ ઓર્ડર આપી કોવિડ-૧૯ ઇન્જેક્શનો કાળાબજારી નેટવર્કનો પર્દાફાશ

કોવિડ-૧૯થી સંક્રમિત થયેલાઅતિ ગંભીર દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઇન્જેક્શનોની થતીકાળાબજારી ઉપર ખોરાક અને ઔષધ નિયમનતંત્રની લાલ આંખ અમદાવાદના એક મેડીકલ રીપ્રેઝન્ટેટીવ મારફત બોગસ ઓર્ડર આપી તંત્ર દ્વારાસુરત અને અમદાવાદના એક મોટા … Read More

भारतीय रेलवे कीअपने सभी डिब्बों में आरएफआईडी टैग लगाने की योजना:रेल मंत्रालय

अब तक 23000 रेल डिब्बों में आरएफआईडी टैग लगाए गए 24 JUL 2020 by PIB Delhi भारतीय रेलवे ने दिसंबर 2022 तक अपने सभी डिब्बों में आरएफआईडी टैग लगाने की योजना बनाई … Read More

સુરત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય માટે બીજી ઓક્સિજન લિક્વિડ ટેન્ક મુકાઈ

૧૭૦૦૦ લિટરની ઓકિસજન ટેન્કથી મોટી રાહત થશેઃ તંત્ર દ્વારા ઝડપી વ્યવસ્થા સુરત,શુક્રવાર: કોરોના વાયરસની વૈશ્વિક મહામારી ચાલી રહી છે ત્યારે સુરતમાં કોરોના સંક્રમણને રોકવા આયોજનબધ્ધ પગલાઓ લેવાયા છે. નવી સિવિલ … Read More

ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે:ભરત પંડયા

ભાજપ પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે ૮ વિધાનસભાની પેટા ચૂંટણીઓ આપવી કે ન આપવી કે કયારે આપવી ? તેની સત્તા-અધિકાર ચૂંટણીપંચનો હોય છે. એક બાજુ વિધાનસભામાં રાજીનામું … Read More

આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે તો જવાબદાર કોણ ? : અમિત ચાવડા

અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમથી કોરોના મહામારીમાં ધકેલાઈ ગયેલ અમદાવાદ અને ત્યારબાદ ગુજરાત અને આજે સુરતમાં ‘નમસ્તે ભાઉ’ કાર્યક્રમ કે જેમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત કોરોના સંક્રમણમાં વધારો થશે … Read More

વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા એક વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારમાં નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક નાણાંકીય સહાય માટે હવે ૧ વર્ષ સુધી અરજી કરી શકશે -: મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી સંવેદનાસ્પર્શી નિર્ણય:- ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦રાજ્ય સરકારમાં ચાલુ … Read More

CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૦-૧ર-ર૦ર૦ સુધી લંબાવાઇ

મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી કલ્યાણ અભિગમસરકારના અધિકારી/કર્મચારીઓને હાયર સ્કેલ-પ્રમોશન માટે આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૦-૧ર-ર૦ર૦ સુધી લંબાવાઇ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધ સહિતના વિવિધ કર્મચારી મંડળો-એસોસિયેશનની રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતા મુખ્યમંત્રીશ્રી … Read More

બારડોલી ખાતે રૂ.૪૬.૪૨ કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ ભવનોનું ખાતમુહૂર્ત

બારડોલીમાં ગુજરાતનું બીજું વિદ્યાનગર સ્થપાઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને પર્યાપ્ત સુવિધાઓ મળી રહે તે ખુબ જ જરૂરી: મંત્રી ગણપતસિંહ વસાવા હાલ કોરોનાની આ મહામારીમાં પણ ૩૬ કરોડ કરતા વધુના શૈક્ષણિક … Read More

નવસારી નગરપાલિકા વિસ્તારમાં ૧ર મીટર પહોળા થ્રી લેન રેલ્વે ઓવરબ્રીજ માટે રૂ. ૧૧૪.પ૦ કરોડની મંજૂરી આપતા મુખ્યમંત્રીશ્રી

પ૦ ટકા ફાળો રાજ્ય સરકાર – પ૦ ટકા ફાળો કેન્દ્ર સરકારનો રહેશે નવસારી-વિજલપોરના નાગરિકોને ટ્રાફિક જામની સમસ્યાથી મુકિત મળશે રિપોર્ટ: ઉદય વૈષ્ણવ, સી. એમ. પીઆરઓ ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી … Read More

કોરોનાથી ન ગભરાવો – હિંમત રાખો…સામાન્ય લક્ષણો હોય તો આઈસોલેટ થઈ શકાય:ડો.પારુલ વડગામા.

રિપોર્ટ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત:કોરોના સંક્રમણ ના માહોલ મા કેટલાક નાગરિકો ને સતત ચિંતા રહેતી હોય હું કોરોના સંક્રમિત તો નથી એવા સમયે સુરતની જાહેર જનતાને ડૉ. પારૂલ વડગામા, IMA … Read More