દવાની સપ્લાઈ પર સરકારની દેખરેખઃ તમામ કોવિડ-19 દવાઓ(covid medicine) હવે ભારતમાં ઉપલબ્ધ, સરકારે દવાની ફાળવણી માટે જાહેર કરી લિંક
નવી દિલ્હી, 19 મેઃ કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ આજે ખાતરી આપી હતી કે સરકાર દરેક કોવિડ-19 આવશ્યક દવાઓની સપ્લાઈ પર દેખરેખ રાખી રહી છે. તમામ દવાઓ કે જે કોવિડ-19(covid medicine) સંચાલન માટે … Read More