“એક વાત મહાત્માની” અંક ૧૩: ત્રિપુટી

આઝાદી માટેની ચળવળમાં દિગ્ગજ મહાનુભાવોએ પોતાનો જીવ રેડયો છે.  દરેક સ્વાતંત્ર સંગ્રામનાં સેનાનીઓ ભારત ઘડતરમાં પોત પોતાના શ્રેત્રમાં ઉમદા યોગદાન આપ્યું જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે. તેમ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૨ : ગાંધીજીનાં બે ગુરુ

“ગુરુ ગોવિંદ દોઉ ખડે કાકે લાગૂ પાય, બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય”- કહેવાય છે કે ગુરુ વિના જ્ઞાન ક્યાંથી મળે. મહાત્મા ગાંધીને અસંખ્ય લોકોએ પોતાના ગુરુ માન્યા છે. તેમને આપેલા … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૧ : ચંપારણનો સત્યાગ્રહ

હિદુસ્તાનમાં ગાંધીજીએ કરેલા તમામ સત્યાગ્રહોમાં એપ્રિલ ૧૯૧૭માં કરેલો “ચંપારણનો સત્યાગ્રહ”નું વિશેષ મહત્વ છે. ચંપારણ એ બિહારનો એક જીલ્લો છે જે હાલમાં પૂર્વ અને પશ્ચિમ ચંપારણ એમ બે ભાગમાં વહેચવામાં આવ્યું … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૦ : દાંડીયાત્રા

દાંડીયાત્રાએ એક પવિત્રયાત્રા માનવામાં આવી છે. અને આ યાત્રા દ્વારા બ્રિટીશ સરકાર સામે પૂર્ણ સ્વરાજ મેળવવાનું રણશીગું ફૂકાયું હતું. સત્યાગ્રહની આ લડાઈની શરૂઆતમાં જ વલ્લભભાઈ પટેલની થયેલી ધરપકડથી ગાંધીજી થોડા … Read More

“એક વાત મહાત્માની” અંક ૯ : સત્યાગ્રહનું સાધન- ચપટી મીઠું

સ્વતંત્રતા સંગ્રામની ગૌરવયાત્રામાં “દાંડીયાત્રા”ની લડતનું ઐતિહાસિક અને આગવું મહત્વનું છે. યાત્રાનાં સંયોજક અને પ્રણેતા મહાત્મા ગાંધીએ આ દાંડીયાત્રાને “પવિત્ર યાત્રા” તરીકે ઓળખાવી છે. સ્વતંત્રતા બ્રિટીશ હુકુમત હિન્દુસ્તાનઓ પર યેનકેન પ્રકારે “કર” વસુલવાની … Read More

”એક વાત મહાત્માની” અંક ૮ : ગાંધીનું સર્વોદય

મહાત્મા ગાંધીએ વર્ષ ૧૯૨૨માં હિન્દુસ્તાન માટે સર્વોદયનો વિચાર પુસ્તક રૂપે આપ્યો હતો જે જોન રસ્કિનનાં “અનટુ ધીસ લાસ્ટ” પુસ્તકનાં વાંચન પછી રજુ કરવા આવ્યો હતો. “સર્વોદય” નામ જ તેનો ગહન, … Read More

“એક વાત મહાત્માની” અંક ૭ : પત્રકાર ગાંધી

ગાંધીજીની “પત્રકાર” તરીકેની કામગીરી પણ રસપ્રદ છે. ગાંધીજીને બાળપણથી જ વાંચનનો તો શોખ હતો જ. પરતું હવે તેમને લખવાની પણ શરૂઆત કરી દીધી હતી. કહેવાય છે કે કોમ્યુનિકેશનમાં ગાંધીજી ખુબ … Read More

“એક વાત મહાત્માની” અંક ૬ : આફ્રિકામાં જીત

 આફ્રિકામાં ચાલી રહેલા ગાંધીજીનાં હિંદીઓના અધિકાર માટેના સંઘર્ષ દરમિયાન હિન્દુસ્તાનથી ઓક્ટોબર ૧૯૧૨માં ભારત સેવક સમાજનાં પ્રમુખશ્રી ગોપાળ કૃષ્ણ ગોખલે એક મહિના માટે ગાંધીજીને સહાયરૂપ બની રહે એ માટે આફ્રિકા આવ્યા … Read More

“એક વાત મહાત્માની” અંક ૫ : પ્રથમ જેલયાત્રા

આફ્રિકામાં થઇ રહેલા હિંદીઓ સાથેનાં અન્યાયને સામે એક પ્રબળ આવાજ બને અને સરકારની નીતિન પગેલે હિંદી ભાઈ-બહેનોને પડી રહેલી હાલકી અને હાડમારીની વાત વધુમાં વધુ લોકો સુધી પોહચે એ જરૂરી … Read More

“એક વાત મહાત્માની” અંક ૨ : અંતિમયાત્રા

આઝાદ ભારતનાં ઈતિહાસમાં કદાચ પહેલી વાર પંદર લાખની સંખ્યામાં રોડ-રસ્તા પર લોકો એકઠા થયા હતા અને એ પણ કોઈ જુલુસ કે જલસા માટે નહિ પરતું એક અતિમ દર્શન માટે, અતિમ … Read More