રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં, કોઈએ ગભરાવાની જરૂર નથી: જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહનની ખાસ અપીલ પૂરતી…

બ્રેકિંગ ન્યૂઝ: રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય.

રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય. રાજકોટનાં કલેકટર રેમ્યા મોહનનું મોટું નિવેદન. અમદાવાદ, ૨૦…

ભુલકાંઓની પાલનહાર બનતી “પાલક માતા-પિતા યોજના”

ભુલકાંઓની પાલનહાર બનતી “પાલક માતા-પિતા યોજના” રાજકોટ જિલ્લામાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત ૫૩૩ બાળકોના વાલીઓને રૂ. ૧૦૯.૮૯ લાખની…

હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા ડો.હર્ષિલ શાહ

રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં હૃદયરોગ સહિતની ગંભીર બીમારી ધરાવતા ૨૫૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીને કોરોના મુક્ત કરતા…

આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી લોનથી મારો ધંધો આગળ વધશે: ઓટો ગેરેજ સંચાલક

આત્મનિર્ભર યોજના અંતર્ગત મળેલી લોનથી મારો ધંધો આગળ વધશે; રાજકોટના ઓટો ગેરેજ  સંચાલક રાજેશભાઈ તંતીનો પ્રતિભાવ રાજકોટમાં નાના…

રાજકોટ જિલ્લાની ૧૫ કિશોરીઓએ ભવિષ્યને ઉજ્જવળ બનાવવા શાળામાં મેળવ્યો પુન:પ્રવેશ

” મારી જેમ અન્ય કિશોરીઓ પોતાનું ભણતર અધુરું ન મુકેતે માટેશિક્ષક બનીને લોકોને શિક્ષાનું મહત્વ સમજાવું છે “:  કિશોરી નિકિતા નિમાવત અહેવાલ: પ્રિયંકા પરમાર, રાજકોટ  રાજકોટ,૨૧ ઓક્ટોબર: સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર આર્થિક, સામાજિક,  રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે સમતોલ વિકાસ કરી રહી છે. ત્યારે આજે વાત કરવી છે, શિક્ષણ ક્ષેત્રના સમતોલ અને સર્વાંગી વિકાસ માટે કટીબધ્ધ બની કિશોરીઓને પુન: શિક્ષણ તરફ વાળવાનું સંનિષ્ટ કાર્ય કરતા રાજકોટ જિલ્લાના આઈ.સી.ડી.એસ. વિભાગની. પારિવારીક સમસ્યાઓ, આર્થિક સમસ્યાઓ કે અન્ય કોઈ કારણોસર કિશોરીઓ શાળાએ જવાનું બંધ કરી દેતી હોય છે અને પોતાનું ભણતર અધુરૂં મુકી દેતી હોય છે. ત્યારે રાજકોટના સંકલિત મહિલા-બાળ વિકાસ વિભાગ દ્વારા શ્રેષ્ઠ સમાજના નિર્માણમાં ભણી ગણીને નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કરતી કિશોરીઓનું મહત્વ કેટલું છે તે સમજાવીને તેમની સમસ્યાઓનું નિવારણ કરીને તેમને ફરી શાળામાં પુન:પ્રવેશ મેળવે તે માટે પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે. જેના કારણે રાજકોટ જિલ્લાની ૧૫ કિશોરીઓએ શાળામાં પુન:પ્રવેશ મેળવ્યો છે. જે દર્શાવે છે કે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દરેક ક્ષેત્રમાં સમતોલ વિકાસ કરવા માટે મક્કમ ગતિએ કામ કરી રહ્યું છે. આ સંદર્ભે રાજકોટ આઈ.સી.ડી.એસ.વિભાગના પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવેએ જણાવ્યું હતું કે, ” રાજકોટ જિલ્લાના સી.ડી.પી.શ્રી.ઓ.શ્રી., મુખ્ય સેવિકા, પૂર્ણા કન્સલ્ટન્ટ અને આંગણવાડી બહેનો દ્વારા કોઈપણ કારણોસર અધુરો અભ્યાસ છોડી ચુકેલી કિશોરીને શાળામાં પુન:પ્રવેશ માટે સમજાવામાં આવે છે.તેમના માતાપિતા સાથે વાતચીત કરીને આર્થિક કે બીજી કોઈ સમસ્યા હોય તો તે જાણીને તેનું નિવારણ લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તેમજ જો શાળામાં પુન:પ્રવેશ માટે હામી ભરે તો શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને તેમને એડમીશનની પ્રક્રિયામાં પણ મદદ કરવામાં આવે છે.” કિશોરીઓને સરકારની શિક્ષણલક્ષી આર્થિક સહાયની સમજ આપવામાં આવે છે. સામાન્ય રીતે ૮-૧૦ ધોરણ પછી ડ્રોપઆઉટ રેશિયો વધુ જોવા મળે છે. તેથી જો અપડાઉનની સમસ્યાઓ હોય તો સરકાર વિદ્યાર્થીઓને પરિવહન માટે ફ્રી પાસની સુવિધા આપે છે, આદર્શ નિવાસી શાળાઓની પણ સુવિધા છે જેવી બાબતોથી અવગત કરાવવામાં આવે છે તેમ પુર્ણા કન્સલ્ટન્ટ શ્રધ્ધાબેન રાઠોડે કહ્યું હતું.…

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તાર માટે રાજકોટ કલેકટરશ્રી દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ

કન્ટેન્ટમેન્ટ ઝોન સીવાયના વિસ્તારમાં સામાજીક, શૈક્ષણીક, રમત-ગમત, મનોરંજન અને ધાર્મિક-રાજકીય મેળાવડા સંદર્ભે રાજકોટ કલેકટરશ્રી રેમ્યામોહન દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ અહેવાલ: રશ્મિન…

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત

“નલ સે જલ” અંતર્ગત જૂની સાંકળી ગામે ઊંચી ટાંકી નું ખાતમુહૂર્ત કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા…

રાજકોટ જિલ્લાના છેવાડાના વિંછીયા ખાતે “રૂર્બન યોજના” અન્વયે સર્વાંગી વિકાસ

વિંછીયામાં રૂ. ૨૫૨૧.૯૧ લાખના ખર્ચે ભુગર્ભ ગટર યોજનાની ૪૦ ટકા કામગીરી પૂર્ણ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૬ ઓક્ટોબર:…

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં આરોગ્ય કેન્દ્નો સહિતના વિકાસકામોનું કરાયેલ લોકાર્પણ

જસદણ અને વિંછીયા તાલુકાના ગામોમાં પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ૧.૩૦ કરોડના પેટા આરોગ્ય…

error: Content is protected !!