સ્મીમેરના આર.એમ.ઓ. ડો. જયેશ પટેલ સહિત પરિવારે કોરોનાને હરાવ્યો

સુરત, ૧૬ ઓક્ટોબર: કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને અનેક કોરોના વોરિયર્સ કોરોનાનો ભોગ બને છે, પરંતુ ફરજમાં સમર્પિત કોરોના યોદ્ધાઓ સ્વસ્થ થઈને ફરીવાર દર્દીઓની સેવા માટે ફરજ … Read More

આંખનો ખુણો ભીંજવીને સંવેદનશીલતા સાથે કોરોના દર્દીઓની અંતિમ ક્રિયાની કપરી ફરજ અદા કરતો મેડીકલ સ્ટાફ

“અલ્લાહની રહેમત છે કે, છેલ્લા ૭ માસથી અંતિમવિધીનું કાર્ય કરી રહ્યા છીએ તેમ છતાં સ્ટાફનો એકપણ સદસ્ય આજદિન સુધી કોરોનાથી સંક્રમિત નથી થયો “: સેનેટરી ઈન્સ્પેક્ટર શાહિલ પઠાણ અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, … Read More

દેશદાઝની આગ સાથે કોરોના વોર્ડમાં ફરજ નિભાવતું યુવાધન

” રશિયામાં હોત તો મારી જન્મભુમિ રાજકોટનું ઋણ અદા કરવાનો મોકો ચુકી ગયો હોત”: ડો.પ્રતિક ગણાત્રા  અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૪ ઓક્ટોબર: “હમ હોંગે કામિયાબ એક દિન, મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ … Read More

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી: આરોગ્ય કર્મી

સિવિલમાં સતત અને અવિરતપણે કાર્યરત પેરામેડીકલ સ્ટાફની ઉત્તમ કામગીરી કોરોનાના દર્દીઓની સારવાર કરવી એ મારા માટે ગર્વની વાત છે આરોગ્ય કર્મી દયાબેન ચોથાણી અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

કોરોનાના હોમ આઈસોલેટ દર્દીઓને રાતના ૧૨ના ટકોરે પણ સારવાર આપતા આરોગ્ય કર્મીઓ

૨૬ વર્ષીય હાર્દિકભાઈ રાજય સરકાર અને આરોગ્ય કર્મીઓને મદદરૂપ થવા પ્રેરક વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવી રહ્યા છે અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૧૨ ઓક્ટોબર:  “પરિવારમાં એક પછી … Read More

દર્દીઓની સારવાર માટે સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ

રાજકોટની પી.ડી.યુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે  સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ કોઈના ઘરે માતા તો બીજે પુત્ર બીમાર:કેટલાક તબીબ પોતે સંક્રમિત થયા છતાં સાજા થઇ થાક્યા વગર … Read More

રાજકોટ કોવીડ કેર સેન્ટરમાં દર્દીઓના પરિવારજનોની જેમ સેવા આપતા કર્મયોગીઓ

અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૭ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓની સેવા માટે કર્મયોગીઓ અવિરત કામગીરી કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓ પાસે તેના સ્વજનો સારવાર દરમિયાન ન હોવાથી તબીબો, નર્સ … Read More

એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી પ્રિતીબેન

રાજકોટની સમરસ કોવીડ હોસ્પિટલમાં એક દિવસની પણ રજા રાખ્યા વગર ત્રણ મહિનાથી ફરજ બજાવતા મહિલા કર્મયોગી ભાવનગર જિલ્લાના પ્રિતીબેન નૈયારણ કહે છે, મને દર્દીઓના આશીર્વાદ મળે છે એટલે કોઇ તકલીફ નથી … Read More

માતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતા નર્સ દ્રષ્ટિબેન મોણપરા

કોરોના યોદ્ધા દ્રષ્ટિબેન ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પૂર્વવત ફરજ પર જોડાઈ ગયાં  કોવિડ વોર્ડમાં કાર્યરત પડદા પાછળના કોરોના વોરિયરની અપ્રતિમ કથા  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોના … Read More

અમુક દર્દીઓ અહીંના ડોકટર્સ અને નર્સ સાથે કારણ વગરની બાબતે ખૂબ માથાકુટ કરતા હોય છે: રેશમાબેન દર્દી

સારવારમાં સહકાર ન આપતા દર્દીઓ સાથે પણ હસીને સમભાવપૂર્વક વર્તતા સિવિલના ડોકટર્સ ઇબાદતના અધિકારી છે. – નહેરૂનગર નિવાસી રેશમાબેન મલેક  રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: ‘‘અહીં બધી ટ્રીટમેન્ટ મફત મળતી હોય છે, એટલે ઘણાં … Read More