પશ્ચિમ રેલ્વેના અને IRCTC “મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન” દ્વારા
છેલ્લા 40 દિવસમાં 4.90 લાખ જરૂરિયાતમંદોને લાભ

કોવિડ 19 રોગચાળાના આ મુશ્કેલ સમય દરમિયાન છેલ્લા 40 દિવસથી પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી “મિશન ફુડ ડિસ્ટ્રિબ્યુશન” અંતર્ગત જરૂરીયાતમંદ લોકોને તેમની મૂલ્યવાન સેવાઓ પૂરી પાડે છે. વાણિજય અને આરપીએફ કર્મચારીઓ … Read More

મજુરોને વતનમાં પરત ફરવા માટે “શ્રમિક સ્પેશિયલ ટ્રેન”ની વ્યવસ્થા કરી આપવામાં આવી છે

રાજકોટ જિલ્લાના લાભાર્થી શ્રમિકોના અભિપ્રાયો કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયુ છે જેના ભાગરૂપેરાજકોટ શહેરમાં વિવિધ જગ્યાઓ પર કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને પોતાના વતન પરત ફરવામાટેની વ્યવસ્થા કરવાનો … Read More

લૉકડાઉનને કારણે કર્મચારીઓ ની અછત હોવા છતાં,પશ્ચિમ રેલ્વે આગામી ચોમાસાની સીજન માટે તૈયાર

આગામી ચોમાસા દરમિયાન ટ્રેનોનું સંચાલન અને સરળ કામગીરી ના હેતુ થી પશ્ચિમ રેલ્વે કામગીરી વ્યાપકપણે ચાલી રહી છે. પશ્ચિમ રેલ્વેએ ચોમાસાના વિપરીત સંજોગો હોવા છતાં કામ સતત ચાલુ રાખ્યું છે, … Read More

નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવી એ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે:મનસુખ મંડવીયા

મનસુખ મંડવીયા કર્યું ટ્વિટ નેતૃત્વ પરિવર્તનનું કર્યું ખંડન આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું … Read More

AMC વિસ્તારમાં તમામ દુકાનો આવતીકાલ સવારે છ વાગ્યાથી આગામી સાત દિવસ સુધી બંધ રહેશે.દૂધ અને દવાની દુકાનો ચાલુ રહેશે.

ગાંધીનગર,૦૬ મે ૨૦૨૦ વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજીવ કુમાર ગુપ્તા અને અમદાવાદ શહેરમાં કોરોના ની કામગીરી ની દેખરેખ સોંપવામાં આવી છે. શ્રી ગુપ્તાએ આજે અમદાવાદ શહેરમાં … Read More

પશ્ચિમ રેલ્વે ચલાવશે કાંકરિયા – કટક અને પાલનપુર – સંકરેલ ગુડ્ઝ ટર્મિનલ વચ્ચે પાર્સલ વિશેષ ટ્રેન

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦ પશ્ચિમ રેલ્વેએ રાષ્ટ્ર અને લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કોરોના રોગચાળાના આ મુશ્કેલ સમયમાં દેશમાં આવશ્યક ચીજવસ્તુઓ ની સપ્લાય જળવાઈ રહે તે માટે મોટા પ્રમાણમાં કામ કરવાનું … Read More

માત્ર ચાર દિવસમાં ૩૯ ટ્રેનો દ્વારા શ્રમિકો યુ.પી-બિહાર-ઝારખંડ અને ઓડીશા રવાના

પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધપરપ્રાંતીયોને યોજનાબદ્ધ રીતે ઝડપથી તેમના વતન પહોંચાડવા જે વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે તેમાં સૌ સક્રિય સહયોગ આપે એ જરૂરી……દેશમાં એક માત્ર ગુજરાત જ એવું … Read More

અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી સંપૂર્ણ બન્દ રહેશે

અમદાવાદ, ૦૬ મે ૨૦૨૦ કોરોનાના સંક્રમણને અટકાવવા▪રેડઝોન સહિત રાજ્યભરના કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં શક્ય એટલા વધુ ફોર્સથી પૂરતી તકેદારી રખાશે: રાજ્ય પોલીસ વડાશ્રી શિવાનંદ ઝા▪અમદાવાદ શહેરના વધુ સંક્રમિત વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને ભારતના ખ્યાતનામ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો છે

ગાંધીનગર, ૦૬ મે ૨૦૨૦ ◆ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો … Read More

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા 4.74 લાખ જરૂરીયાતમંદો ને નિ: શુલ્ક ભોજન નું વિતરણ

પશ્ચિમ રેલ્વે અને આઈઆરસીટીસી દ્વારા પશ્ચિમ રેલ્વે ના 06 મંડળો માં છેલ્લા 34 દિવસમાં 4.74 લાખ જરૂરીયાતમંદો ને નિ: શુલ્ક ભોજન નું વિતરણ પશ્ચિમ રેલ્વે અને આઇઆરસીટીસી સંયુક્તપણે આયોજીત “મિશન … Read More