સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત અવેરનેસ (Awareness) માટે રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા યોજાયો સાયક્લોફન 2021

સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત અવેરનેસ (Awareness) માટે રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા યોજાયો સાયક્લોફન 2021 અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૫ માર્ચ: Awareness: નગરમાં વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા … Read More

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ: અનાજ કઠોળ અને રંગો દ્વારા બનાવી બાપુ અને દાંડી કૂચ (Dandi March)ની ચિત્ર કૃતિઓ

આઝાદીના અમૃત પર્વની ઉજવણીમાં અનોખી રીતે જોડાઈ રાજૂપૂરાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની દીકરીઓ: અનાજ કઠોળ અને રંગો દ્વારા બનાવી બાપુ અને દાંડી કૂચ (Dandi March)ની ચિત્ર કૃતિઓ વડોદરા, ૧૪ માર્ચ: … Read More

“કુન્દન”ની ખેતી (Farming)માં પ્રવિણભાઇની “પ્રવિણતા”

કામરેજ તાલુકાના ઘલા ગામના ખેડુ  પ્રવીણભાઇની આધુનિક ખેતી (Farming)માં સક્કર ટેટીનો બમ્પર પાક : ૧૪૪ ટન ઉત્પાદન થવાની સંભાવનાઃ અહેવાલઃ મહેન્દ્ર વેકરિયાસુરત, ૧૪ માર્ચ: અગાઉ ખેતીને મજૂરી સાથે જોડવામાં આવતી … Read More

एक बार फिर बढ़े कोरोना (Corona) के मामले, नये 775 मामले और 2 लोगों की मौत

एक बार फिर बढ़े कोरोना (Corona) के मामले, नये 775 मामले और 2 लोगों की मौत अहमदाबाद, 14 मार्चः राज्य में कोरोना (Corona) फिर रफ्तार पकड़ते नजर आ रहा है। … Read More

ગુજરાત યુનિવર્સિટીનો ૬૯ મો દિક્ષાંત (69th Convocation) સમારોહ સમ્પન્ન

દિક્ષાંત (69th Convocation) સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને सत्यं वद, धर्मं चर, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો … Read More

अहमदाबाद मण्डल के 7 जागरुक एवं सतर्क रेल (Railway safety) संरक्षा प्रहरी सम्मानित

अहमदाबाद मण्डल के 7 जागरुक एवं सतर्क रेल (Railway safety) संरक्षा प्रहरी सम्मानित  अहमदाबाद, 13 मार्च: Railway safety: पश्चिम रेलवे के अहमदाबाद मंडल पर रेलवे संरक्षा के प्रति जागरूक रहने … Read More

આઈઆઈટી-રેમ (IIT-RAM) દ્વારા ‘ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ઇનોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ’ નું આયોજન

ઇન્સ્ટિટ્યૂટઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મૅનેજમેન્ટ (આઈઆઈટી-રેમ (IIT-RAM) દ્વારા ‘ ઇન્ટરનેશનલ સેમિનાર ઓન ઇનોવેશન એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ’ નું આયોજન ગાંધીનગર, ૧૩ માર્ચ: ઇન્સ્ટિટ્યૂટઓફ ઇન્ફ્રાસ્ટ્રકચર ટેક્નોલોજી રિસર્ચ એન્ડ મૅનેજમેન્ટ (IIT-RAM)ના કરિયર … Read More

અમદાવાદ મંડળના 7 જાગૃત અને સાવચેત રેલ્વે સલામતી (Railway safety) રક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

અમદાવાદ મંડળના 7 જાગૃત અને સાવચેત રેલ્વે સલામતી (Railway safety) રક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અમદાવાદ , ૧૩ માર્ચ: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર રેલવે સલામતી (Railway safety પ્રત્યે જાગૃત રહેવાવાળા … Read More

સાવલી તાલુકાના પોઇચા ગામે મહી પટમાં રેતી (sand)નું બિનઅધિકૃત ખોદકામ ઝડપી પાડ્યું

ખાણ અને ખનીજ વિભાગે લીધી ડ્રોનની મદદ: સાવલી તાલુકાના પોઇચા ગામે મહી પટમાં રેતી (sand)નું બિનઅધિકૃત ખોદકામ ઝડપી પાડ્યું એક હિટાચી મશીન અને આઠ બિન વારસી હોડીઓ જપ્ત કરી જિલ્લા … Read More

અંબાજી પોલીસે વિદેશી દારૂ (Foreign liquor)ના જથ્થા નો નાશ કર્યો

અંબાજી પોલીસે કિંમત રૂપિયા 44 લાખ 16 હજાર 570 નો ઝડપાયેલા વિદેશી દારૂ (Foreign liquor)ના જથ્થા નો નાશ કર્યો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૧૩ માર્ચ: Foreign liquor: રાજસ્થાન માંથી ગેરકાયદેસર … Read More