BJP Khambhaliya edited

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ( Khambhaliya) નગર પાલિકામાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી.

Khambhaliya nagar palica winner

Khambhaliya: કુલ 7 વોર્ડ ની 28 બેઠક પૈકી ભાજપ ને 26 જ્યારે કોંગ્રેસ અને બસપા ને માત્ર 1 – 1 બેઠક પર સંતોષ મેળવ્યો હતો.

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૫ માર્ચ:
ભાજપ શાસિત ખમભાળિયાં ( Khambhaliya) નગરપાલિકામાં પ્રમુખ તરીકે ભાવનાબેન પરમાર ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ (જગુભાઈ ) રાયચુરાની વરણી કરવામાં આવી જ્યારે કારોબારી સમિતિના ચેરમેનપદે હીનાબેન હિતેન્દ્ર ભાઈ આચાર્ય, દિલીપભાઈ ઘઘડા ની શાસક પક્ષના નેતા તરીકે વરણી અને દંડક તરીકે સોનલબેન વાનરીયા (ગઢવી ) ની વરણી થઈ છે,

ADVT Dental Titanium

ખંભાળીયા ( Khambhaliya)પ્રાંત અધિકારી ની હાજરીમાં તમામ હોદેદારોની વરણી કરવામાં આવી હતી. નવ નિયુક્ત હોદ્દેદારો ને પક્ષના કાર્યકરો અને શુભેચ્છકો એ ફુલહાર કરી સન્માનિત કર્યા હતા.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…World record: લોન્ગેસ્ટ એસ્ટ્રોલોજી ડિવાઈન પ્રેક્ટિસીસ મેરેથોનને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા આપવામાં આવ્યું સ્થાન