awareness

સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત અવેરનેસ (Awareness) માટે રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા યોજાયો સાયક્લોફન 2021

awareness 2 edited

સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્ત અવેરનેસ (Awareness) માટે રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા યોજાયો સાયક્લોફન 2021

અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૧૫ માર્ચ:
Awareness: નગરમાં વિવિધ સામાજીક અને સેવાકીય પ્રવ્રૂતિ કરતી સંસ્થા રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા નગરના લોકોમાં સ્વાસ્થ્ય અને પ્રદૂષણ મુક્તિની જાગૃતિ (Awareness) માટે સુમેર કલબ સ્પોર્ટ્સ ક્લબ ખાતે ૩૭૫ સાઈકલીસ્ટ જેમાં પ કિલોમીટર ૧૦ કિલોમીટર ૨૦ કિલોમીટર ૫૦ અને ૧૦૦ કિલોમીટર ની સાયક્લોફન એસ પી દીપેન ભદ્રન ડીડીઓ વીપીન ગર્ગ સહિત લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ રોટરી ક્લબ જામનગર તથા જામનગર સાયકલિંગ ક્લબ ના સંકલનમાં યોજાય જેમાં સાડા ત્રણ વર્ષના આર્યવીર શેઠની પાંચ કિલોમીટરની સાયકલ યાત્રા થી સિનિયર સિટીઝન ડોક્ટર ઉલ્લાસ સાઠે અશોકભાઈ સહિત અન્ય સાઈકલીસ્ટ ભાગ લઇ લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

ADVT Dental Titanium

સાથે એસપી દીપેન ભદ્રન અને ડીડીઓ વીપીન ગર્ગ દ્વારા સો કિલોમીટર સાયકલ યાત્રા (Awareness) પૂર્ણ કરી હતી ડી એફ ઓ આર ધનપાલ દ્વારા ૫૦ કીલો મીટર સાયકલ યાત્રા પૂર્ણ કરવામાં આવી હતી. આ તકે આસીસ્ટન્ટ ગવર્નર અલકેશ ગોશાલીયા ની ઉપસ્થીત

awareness

સમગ્ર આયોજન રોટરી ક્લબ ઓફ જામનગરના પ્રેસિડેન્ટ નીશીત શાહ સેક્રેટરી કમલેશ સાવલા પ્રોજેક્ટ ચૈર જયેશ પ્રોજેક્ટ કો ચૈર રાજેશ વાછાણી તેમજ રંગોલી ડ્રેસ વાળા ગોકુલભાઈ બદીયાણી મજાનો નમકીન વાળા અતુલભાઇ પટેલ ના સહયોગથી (Awareness) અને લલીત જોશી ના સંચાલન માં સમ્પન્ન કરેલ છે

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…હવે કામ બનશે વધુ સરળઃ ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration’ નામની લોન્ચ કરી મોબાઈલ એપ, મળશે દરેક પ્રકારની વિગત