Palanpur nagar palika

બનાસકાંઠા ના પાલનપુર(Palanpur) નગરપાલિકા ના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી

palanpur

બનાસકાંઠા ના પાલનપુર (Palanpur) નગરપાલિકા ના નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી
અંબાજી, ૧૫ માર્ચ:
બનાસકાંઠા જિલ્લા માં સ્થાનિક સ્વરાજ ની નગરપાલિકા ચૂંટણી માં કોંગ્રેસ ને કારમી હાર આપ્યા બાદ હવે(Palanpur) પાલનપુર નગરપાલિકા ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા ભાજપા અને પ્રદેશ ભાજપા મહુડી મંડળ ની સહમતી થી પાલનપુર નગરપાલિકા ના નવા પ્રમુખ તરીકે હેત્તલબેન રાવલ ઉપ પ્રમુખ તરીકે હસમુખ ભાઈ કારોબારી ચેરમેન તરીકે દીપકભાઈ પટેલ પક્ષ ના નેતા તરીકે શ્રીમતી હર્ષાબેન માહેશ્વરી અને દંડક તરીકે નરેશભાઈ રાણા ની નિમણુંક કરવામાં આવી છે

ADVT Dental Titanium

જોકે પસંદગી ને લઈ જિલ્લા ભાજપા ના (Palanpur) કાર્યકર્તાઓ માં ખુશી ની લહેર જોવા મળી રહી છે ને આગામી સમય માં 2022 માં આવનારી વિધાનસભા ની ચૂંટણી માં પોતાનો પરચો બતાવે તેવી ઈચ્છાઓ વ્યક્ત કરાઈ છે સાથે નવનિયુક્ત પદાધિકારીઓ પાલનપુર નું સુમેળે વિકાસ કરી સરકાર ને નામના વધારે તેમ મનાઈ રહ્યું છે

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…Wedding: જસપ્રીત બુમરાહ લગ્નના બંધનમાં બંધાયો, જાણો કોણ છે બુમરાહની દુલ્હન? જુઓ ફોટોઝ