લોક ડાઉન હોવા છતાં પશ્ચિમ રેલવે દ્વારા પાર્સલ વિશેષ ટ્રેનો માંથી 30 હજાર ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

રાષ્ટ્ર પ્રત્યે પોતાની વફાદારી અને પ્રતિબદ્ધતાની સાથે, રેલવે દ્વારા એ નિશ્ચિત કરવા માટે મોટા પાયા પર પ્રયતન કરવામાં આવી રહ્યા છે કે રાષ્ટ્રવ્યાપી લોકડાઉંન ના આ કઠિન સમય દરમ્યાન, અતિ … Read More

કોરોના સંક્રમણ નિયંત્રણ-જનજીવન પૂર્વવત કરવાની વ્યવસ્થા અંગે સર્વગ્રાહી વિચાર મંથન

¤ મુખ્યમંત્રીશ્રીની જિલ્લા-મહાનગરોના વહિવટીતંત્રના ફિલ્ડ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ¤જિલ્લા કલેકટરો-મ્યુનિસીપલ કમિશનરો-પોલીસ કમિશનરો પોલીસ અધિક્ષક રેન્જ આઇ. જી કોરોના સંક્રમણ નિયંત્રણ માટે જિલ્લામાં વિશેષ ફરજ પરના સચિવો સાથે¤ ભાવિ રણનીતિ-કોરોના સંક્રમણ … Read More

વિદેશથી આવેલા લોકોએ નિયત સમયનું ક્વોરન્ટાઈન પૂર્ણ કર્યા સિવાય બહાર ન નિકળવુ અને નાગરિકોએ પણ તેમને ન મળવા અપીલ:રાજ્યના પોલીસ વડા

લૉકડાઉનના ત્રીજા તબક્કામાં▪સંક્રમણ ન ફેલાય તે માટે નાગરિકો કાળજી સાથેવહીવટી તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયોના ચુસ્ત પાલન માટે સક્રીય સહયોગ આપે- રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા રેલ મંત્રાલય દ્વારા શરૂ … Read More

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે
દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લઈ રહી છે.

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ગુજરાતનો ખેડૂત રાજયની પી.એમ.સી.માં પોતાની જણસને વેચી શકશે અને રાજ્ય નો કોઈ પણ વેપારી એક જ લાયસન્સથી રાજ્ય ની તમામ apmc માંથી ખરીદી કરી શકશે. જેથી સ્પર્ધા થશે … Read More

માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે

ગાંધીનગર, ૧૧મે ૨૦૨૦ આવતીકાલ – મંગળવારે અમદાવાદથી દિલ્હીની ટ્રેન શરૂ થશે▪માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવતા યાત્રિકોને જ સ્ટેશનમાં પ્રવેશ▪યાત્રીકો અને તેમને મૂકવા આવનારા વાહન ચાલકોની અવર-જવર કન્ફર્મ ઇ-ટિકીટ પર કરવા દેવાશે … Read More

લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના ૧.૭૦ લાખ કરોડના પેકેજ થકી લભાન્વિત થઇ રહેલા કરોડો ગરીબો

ભાવનગર સહિત ગુજરાતમાં પણ કિસાન સન્માન નિધિ, જનધન, વિધવા સહાય યોજનાઓનો લાભ લઈ રાહતની લાગણી વ્યક્ત કરતા લાભાર્થીઓ કોરોના મહામારીમાં ગરીબ લોકોની મૂશ્કેલી નિવારી, એમનું જીવન સરળ બનાવી રહેલી સરકારી … Read More

કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ

૯મે  ૨૦૨૦માનનીયશ્રી વિજયભાઈ,સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર … Read More

આવતીકાલથી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ

ગુજરાત ગેસ આધારિત ઉદ્યોગો માટે મુખ્યમંત્રીશ્રીના મહત્વના નિર્ણયો રાજ્યના નાના-મોટા મધ્યમ ઉદ્યોગોને રાહત થશે મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર ઉદ્યોગગૃહોના ગેસ બીલની ડ્યુ ડેટ ૧૦મી મે સુધી કરાઈ : ૧૦ મે સુધી … Read More

લોકડાઉનમાં પણ થેલેસેમિયાᅠઅને અન્‍ય દર્દીઓને ૧૬૯૬ યુનિટ રક્‍ત પૂરું પાડી માનવતાની મહેક પ્રસરાવતું વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર

જિલ્લાનાᅠરક્‍તદાતાઓ, રક્‍તદાન શિબિર આયોજકો અને વલસાડ રક્‍તદાન કેન્‍દ્રનો સ્‍ટાફ કોરોના વોરીયરની જેમ કોઈક અજ્ઞાતની જિંદગીને બચાવવા સતત કાર્યરત માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૦૯: દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ … Read More