“લોકકલ્યાણ” અર્થે સરહાનીય કામગીરી કરતો કંટ્રોલ રૂમ
કોવીડ-૧૯ની સારવાર આપતી ખાનગી હોસ્પિટલના દર્દી પાસેથી વસુલાતા વધારાના ચાર્જની પ્રક્રિયાને કંટ્રોલ કરતું કંટ્રોલરૂમ ફરિયાદ કર્યાના માત્ર ૨૪ કલાકમાં દર્દીના પરિવારજનોનેરૂ. ૧ લાખ અને રૂ. ૫૦ હજારની માતબાર રકમ પરત કરાઈ અહેવાલ:પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૯સપ્ટેમ્બર:રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોનાની કપરી પરિસ્થિતિમાં દર્દીઓનું આર્થિક રીતે શોષણ ન થાય અને દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તેવા માનવીય અભિગમ સાથે એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે. જેના નોડલ … Read More
