રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ

રાજકોટ કોવીડ હોસ્પિટલમાં બેડની નીચે ઉતરતી વખતે હું પડી ન જાવ તેની ચિંતા એટેન્ડેન્ટ સ્ટાફ કરે છે: દર્દી અસ્મિતાબેન ખુંટ રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૧ઓક્ટોબર:રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ પાસે તેના પરીવારજનો ન રહેતા હોવાથી જિલ્લા તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓની અંગત સંભાળ માટે તેમજ હાલવા- ચાલવાની કે વોશીંગરૂમમાં જવાની મદદ માટે એટેન્ડેન્ટ સ્ટાફ અને હાઉસકીપીંગ સ્ટાફ રોકવામાં આવ્યો છે. સાજા થયેલા દર્દીઓ આ નાના કર્મચારીઓની મોટી સેવાને બિરદાવી રહયા છે.    પીડીયું હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા શ્રી અસ્મિતાબેન ખુંટે જણાવ્યું હતું કે એટેન્ડેન્ટ સ્ટાફ મને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે રહે છે. દરેક દર્દીની … Read More

કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું

કોવીડ હોસ્પિટલમાં આઈ.સી.યુ. માં સિનિયર તબીબોના માર્ગદર્શન હેઠળ સારવારની  એ.બી.સી.ડી. શીખતાં મેડિકલના વિદ્યાર્થીઓ કોરોનાના વોર્ડમાં પ્રેક્ટિકલી ટ્રેનિંગ લઈ અનેક વિદ્યાર્થીઓએ મેળવ્યું અનુભવનું ભાથું અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: … Read More

‘‘દિકરાનું ઘર’’ વૃધ્ધાશ્રમના ટ્રસ્ટી મુકેશ દોશીનો પ્રેરક સંદેશ

કોરોના મહામારીનો ડર્યા વગર હિંમતભેર સામનો કરી આપણે સૌ આ આફતને અવસરમાં પલટાવીએ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: સમગ્ર વિશ્વ ઉપર આવી પડેલી કોવીડ -૧૯ ની મહામારીનો ડર્યા … Read More

અમદાવાદ મંડળ પર રાજભાષા કાર્યાન્વયન સમિતિની બેઠકનું આયોજન

અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિપક કુમાર ઝા ની અધ્યક્ષતામાં મંડળ રાજભાષા કાર્યાન્વ્યન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમિતિના અધ્યક્ષ શ્રી ઝાએ અમદાવાદ … Read More

डीआरएम ऑफिस अहमदाबाद द्वारा मंडल राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन

 अहमदाबाद, 21 अक्टूबर: अहमदाबाद मंडल के मंडल रेल प्रबंधक श्री दीपक कुमार झा की अध्यक्षता में मंडल राजभाषा कार्यान्वयन समिति की बैठक का आयोजन किया गया। इस अवसर पर समिति … Read More

પશ્ચિમ રેલ્વે દ્વારા 50 કરોડ રૂ. થી વધુની આવકની સાથે 600 પાર્સલ વિશેષ ટ્રેનોનો મોટો આંકડો પાર

 અમદાવાદ, ૨૧ ઓક્ટોબર: આવશ્યક ચીજ વસ્તુઓના સપ્લાયને જાળવવા માટે, કોરોના રોગચાળાના ખૂબ મુશ્કેલ સમયમાં પણ પશ્ચિમ રેલ્વેની પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દેશના વિવિધ સ્થળોએ દોડી રહી છે.વિવિધ અવરોધો અને મજૂર બળના … Read More

पश्चिम रेलवे द्वारा 50 करोड़ रु. से अधिक के राजस्व के साथ 600 पार्सल विशेष ट्रेनों का बड़ा ऑंकड़ा पार

 अहमदाबाद, 21 अक्टूबर: कोरोना महामारी के कठिनतम समय के दौरान भी अत्यावश्यक वस्तुओं की आपूर्ति को बनाए रखने के लिए पश्चिम रेलवे की पार्सल विशेष ट्रेनें देश के विभिन्न स्थानों … Read More

डीसी, एसएसपी के नेतृत्व में धनबाद जेल में छापा

छापामारी के लिए किया गया था 5 टीम का गठन छापामारी में मिले 6 हजार नगद, संदिग्ध मोबाइल नंबर्स रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 19 अक्टूबर: डीसी उमा शंकर सिंह … Read More

અંધકારમય જીવનમાં ઉજાસ પાથરતા માનસિક આરોગ્ય હોસ્પિટલના દર્દીઓ

“લોકલ ફોર વોકલ”ના મંત્રને અપનાવી દિવાળી માટે ૩૦ હજાર દિવળાઓ તૈયાર કરતા દર્દીઓ સંકલન:અમિતસિંહ ચૌહાણ “મળી છે ઘણી માનસિક વ્યથાઓ છતા પણ ન અમે અંધકાર પાથરીએ…અધરા છે સવાલ અંધકારના..જવાબમાં અમે … Read More

પરેશ ધાનાણીના ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે ભેદભાવભર્યું વલણના આરોપ

ગાંધીનગર, ૨૧ ઓક્ટોબર: આગામી તા. 3 નવેમ્‍બર, 2020ના રોજ રાજ્‍યમાં ધારી, કરજણ, લીંબડી, અબડાસા, મોરબી, ડાંગ, કપરાડા, ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાનાર છે, જે અંગેની ચૂંટણી પ્રક્રિયાઓ ચાલી રહી છે. મારા … Read More