Afghanistan blast: અફઘાનિસ્તાનની પશ્ચિમ સરહદે ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટથી 500થી વધુ ટ્રકો આગની ઝપેટમાં, 7 વ્યક્તિ થયા ઘાયલ
Afghanistan blast: ઇરાનની સરહદે એક ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ થતાં ભયંકર આગ ફાટી નીકળી હતી. નવી દિલ્હી, 14 ફેબ્રુઆરીઃ Afghanistan blast:અફઘાનિસ્તાનની પશ્ચિમમાં આવેલા હેરાત પ્રાંતમાં ઇરાનની સરહદે એક ફ્યુઅલ ટેન્કરમાં વિસ્ફોટ … Read More